________________
એ ચઉથુ લેશ્યા દ્વાર કહિઉ. ત ન સેસેસુ । ઇસિસ્તું કહિતઇ ચિહું માર્ગણા દ્વારે સત્તા નિષેધી. એ ઇસી પરિ સવિહૂ દ્વારે કરી મોક્ષપદ સત્તા પ્રરૂપી. સંતપયપવળયા એ પહિલઉ ભેદ મોક્ષતત્ત્વ-નઉં.
હવઇ 04 दव्वपमाणं
दव्वपमाणे सिद्धाणं जीवदव्वाणि हुंतिऽणंताणि । लोगस्स असंखिज्जे भागे एगो अ सव्वे वि ।। २१ ।।
ભાવાર્થ :
બીજા દ્રવ્યપ્રમાણ દ્વારમાં સિદ્ધજીવોની સંખ્યા અનંત છે. અને ત્રીજા ક્ષેત્રદ્વારમાં એક સિદ્ધ પરમાત્મા અને સર્વ સિદ્ધ લોકાકાશના અસંખ્યાતમા ભાગ જેટલા ક્ષેત્રમાં છે.
બાલાવબોધ :
સિદ્ધ જીવદ્રવ્યની સંખ્યા કેતલી ? સિદ્ધ કેતલાં છઇ ? ઇસિઇ વિચારીતઇ ઇસિઉ ઊત્તર जीव दव्वाणि अणंताणि જં સિદ્ધ જીવદ્રવ્ય તે અનંતા. એ મોક્ષતત્ત્વ-નઉ બીજઉ ભેદ. અથ ચિત્ત ત્તિ = ક્ષેત્ર કહિતાં સિદ્ધનવું ક્ષેત્રાવસ્થાન કહઇ છઇ लोगस्स असंखिज्जे भागे एगो य सव्वे वि લોનઇ અસંખ્યાતમઇભાગિ એક સિદ્ધની અવગાહના = વ્યાપ્તિ છઇ. અથવા સઘલાઈ સિદ્ધની અવગાહના તુહઇ લોક-નઇ અસંખ્યાતમઇભાગિ જિ. અનઇ એક સિદ્ધની અવગાહના-નઉ જે ભાગ તે લઘુ જાણિવઉ અનઇ સર્વસિદ્ધની ઇ અવગાહના-નઉ ભાગ તે 20પંચતાલીસ લાખયોજનરૂપ વિસ્તીર્ણ કોસ-નઉ છઠ્ઠઉ ભાગ ઉર્ધ્વ રૂપ મોટેઉ જાણિવઉ, જેહ કારણ અસંખ્યાતĞ અસંખ્યાતે ભેદે કહિવરાઇ, તેહ કારણ એકઇ સિદ્ધની અનઇ અનંતાઇ સિદ્ધની ક્ષેત્રાવગાહના લોકાસંધ્યેયભાગિ જિ જાણવી. એ મોક્ષ-નઉ ત્રીજઉં ભેદ. હવઇ साय इति ।
-
फुसणाअहिआ कालो इग सिद्ध पडुच्च साइओऽणंतो । पडिवायाभावाओ सिद्धाणं अंतरं न
||૨||
P1/204 હવઇ સિદ્ધ-નઉ પ્રમાણ બીજો ભેદ કહઇ છઇ.
P1/205 તે મોટઉં જાણવો. જેહકારણ.
Jain Education International
નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ
૨૪૩
For Private & Personal Use Only
www.jainelibrary.org