________________
કૃષ્ણલેશ્યાવંત જાણિવશે. બીજઇ કહીઉં –– પશુ બાપડાં કાઇ મારીઇ ? પુણ નાન્ડા, મોટાં, બાલ, સ્ત્રી રૂ૫ મનુષ્ય જિ મારજ્યો, ઇસિઉ જેણઇ કહિઉં તે પહિલા અધ્યાવસાય-થિક લગારેક ચોખઉ અધ્યવસાય તે નીલલેશ્યાવંત. ત્રીજઇ કહિઉ– બાલ, સ્ત્રી કાઈ મારી ? 20 પુણ પુરૂષ જિ હણો , જેતલા પુરુષ દેખઉ તે મ મેહલસિલે, ઇસિઉ જેણઇ બોલિવું તે વલી બીજાથિક ચોખેરઉં અધ્યવસાય, તેહ-ઇ કાપોતલેશ્યાવંત. ચઉથઉ કહઇ – સવે પુરૂષ કાંઇ મારીઇ? પણ જેતલાં હથીઆર ધરઇ તેહ જિ મારજ્યો, ઇસિલે જેણઇ કહિઉં તે તેજોવેશ્યાવંત. પાંચમાં કહિઉં – જેતલા હથીઆર ધરઇ તે સઘલાં કાંઈ મારી? પણ જે આપણ-ઇ મારડ, આપણ-સિઉ ઝૂઝ કરઇ તેહ જિ મારીઇ, ઇસિઉ જેણઇ કહિઉં તે પદ્મવેશ્યાવંત. છઠ્ઠઉ કહઇ– 202કણહું મારશુ મા, આપણઇ દ્રવ્યઇ કાજ છઈ તે દ્રવ્ય લીજઇ. જેહપાખઇ વર્તાઇ નહીં, પણિ બીજઉં કાંઇ ન કીજઇ ઇસિઉ જણા બોલિઉં તે અતિનિર્મલ અધ્યવસાયવંત તેહ-હૂઇ શુક્લ લેશ્યા જાણિવી. એહ છહ 202લેશ્યાજિસ્યા નામ તિસ્યા વર્ણ પુદ્ગલે નીપની જાણિવી. તિમ રસનિંબાદિક-તલ અનંત ગણઇ કડૂઉ રસ કૃષ્ણલેશ્યા-નડે. ઇમ નીલલેશ્યા ત્રિગડૂ-થિકલ કટુ. કાપોતલેશ્યા ક્યરી પ્રમુખ થિક તિક્ત. તેજોલેશ્યા પાકા આંબા-થિકઉ ગવિલ. પાલેશ્યા મધુ-થિક મધુર. શુક્લલેશ્યા સાકર-થિકઉ મધુર. ગંધ પહિલી ટિહુ લેશ્યા-તણ શ્વાનફ્લેવર-થિકઉ અનંતગુણ અધિક દુર્ગધ. આગિલી ટિહુ લેશ્યા-તણઉ કસ્તૂરી પ્રમુખ થિકઉ અનંતગુણઉ સુગંધ. તિમ સ્પર્શ કર્વતાદિક સમાન જાણિવશે. કાર
Pani જેટલાં પુરુષ તેતલા જિ સવે મારિજ્યો ઇસિલું જીર્ણ બોલિવું તે વલી પૂર્વિલા-થિકલ
ચોખેરઉ. Pi202-L2202-2202કહિછે મારિઆ પાખઇ જ આપણઇ દ્રવ્યઇ કાજ છઇ તે દ્રવ્ય
લીજઇ બીજું કાંઈ ન લીજઇ ઇશું જેણઇ. P1/203-P2/203 એહ ૬ લેશ્યા ના વર્ણ, ગંધ, રસાદિક સર્વ શ્રી ઉત્તરાધ્યયન-માહિ
કહિઉં છઇ તિહાંથી સવિસ્તર જાણવું. ઇતિ લેશ્યા દ્વાર કહિઉં.
નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ
૨૪૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org