________________
ન સેસેસુ ઇસિઉ કહિતાં નોર્વે! સાય તેસાસુ । એહે ચિહું દ્વારે સિદ્ધ નહી, તેહ-ભણી એહે ચિહુ દ્વારે સિદ્ધની પ્રરૂપણા ન કીધી. તે ચાર દ્વાર કેહાં હોય? યથા. યોગદ્વાર, વેદદ્વાર, કષાયદ્વાર, લેશ્યાદ્વાર. યોગ ત્રિહુ પ્રકારિ મનોયોગ, વચનયોગ, કાયયોગ. એકેંદ્રિયજીવ-હૂિઇં કેવલઉ કાયયોગ જિ હુઇ, અનઇ 198વિકલેંદ્રિય-Çઇં, અસંજ્ઞીયાપંચેન્દ્રિય-હૂઇં કાયયોગ, વચનયોગ બિ હુઇ, પર્યાપ્તાસંશીયા પંચેંદ્રિય-હૂઇં મનયોગ, વચનયોગ, કાયયોગ ત્રિ←િઇ હુઇ. તઉ એહ ત્રિષ્ટુયોગ-માહિં સિદ્ધ-Çિઇં એકઇ યોગ નથી. સિદ્ધ અયોગી કહીઇ. એ યોગદ્વાર કહીઉં. બીજઉં વેદદ્વાર વેદત્રિણિ - સ્ત્રીવેદ, પુંવેદ, નપુંસકવેદ. એહ ત્રિકુંવેદ-માહિં સિદ્ધ-હૂઇં એકઇ વેદ નથી. જેહ કારણ વેદ શરીર-નઇ સદ્ભાવિ હુઇ. અનઇ સિદ્ધ તુ અસરીરિ છઇ, એહ કારણ અવેદ. હવઇ કષાય દ્વાર પંચવીસ ભેદ કષાય-પણતું નથી સિદ્ધ-હુઇં. જેહ કારણ કષાય તે મોહનીયકર્મના ભેદ અનઇ સિદ્ધ તઉ સર્વકર્મ રહિત છઇ. હવઇ લેશ્યા દ્વાર લેશ્યા છ. કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કાપોતલેશ્યા, તેજોલેશ્યા, પદ્મલેશ્યા, શુક્લલેશ્યા. લેશ્યા તે કહીઇ જે જીવના દુષ્ટ-અદુષ્ટ મનઃ પરિણામ વિશેષ. અનઇ એ છઇ લેશ્યા સંસારીજીવ-નઇ હુઇ, સિદ્ધ-હૂઇં ન હુઇ. જેહ કારણ સર્વલેશ્યા-તણઇ અભાવિ મોક્ષ હુઇ, તેહ કારણ સિદ્ધ અલેશ્ય કહીઇ.
―――――
―
છ લેશ્યાનું સ્વરૂપ :
છ લેશ્યા સ્વરૂપ 199Łષ્ટાંતિઇં કરી કહીઇ છઇ છ ચોર ગામ મનુષ્ય200
જે કાંઈ ઢોર,
લૂસિવા-ભણી નીકલ્યા. તેહ-માહિં એકઇ કહિ દેખઉં તે તુમ્હે મારિજ્યોઇ જિ, ઇસિસ્તું જેણઇ
બોલિવું તે રૌદ્ર પરિણામ
P1/198-P2/198અનઇ બેંદ્રિય, પ્રિય, ચઉરિંદ્રિય, અસંજ્ઞીયા પંચેંદ્રિય-પ્રતિઇં કાયયોગ. P1/199-P2/199-L2/199સ્વરૂપ સંક્ષેપઇં કહીઇ છઇ
ભણી નીકલ્યા.
P2/200 મનુષ્ય આડઉ આવઇ તે.
Jain Education International
યથા
નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ
૨૪૧
-
-
છ પુરુષ વયરીના ગામ
For Private & Personal Use Only
www.jainelibrary.org