________________
ભાવાર્થ :
સત્પદ પ્રરૂપણા, દ્રવ્યપ્રમાણ, ક્ષેત્ર, સ્પર્શના, કાલ, અંતર, ભાગ, ભાવ અને અલ્પબહુત્ત્વ એ નવદ્વાર = નવભેદ મોક્ષતત્ત્વના છે.
બાલાવબોધ :
સત્પદપ્રરૂપણા, દ્રવ્યપ્રમાણ, ક્ષેત્ર, સ્પર્શના, કાલ, અંતર, ભાગ, ભાવ અલ્પબહુત્ત્વ. મોક્ષતત્ત્વ વિચારીતઇ હૂતઇ એ નવે ભેદે મોક્ષ જાણિવઉં. એ નવઇ બોલ વખાણીઇ છઇ. – મોક્ષપદ અનઇ મોક્ષપદિ રહિયા છઇ જે સિદ્ધ તેહ-તણી સત્પદપ્રરૂપણા ભણીઇ સત્તા = છતાં-પણઉં તે પ્રરૂપસિઇ ઇ પહિલઉં. બીજઉં 4પમાળ સિદ્ધરૂપ દ્રવ્ય-નઉં પ્રમાણ કહિસિઇ. વ્રુિત્ત ક્ષેત્ર તણી અવગાહના. સિદ્ધે જેતલઉં ક્ષેત્ર વ્યાપવઇ કરી રૂધિઉ છઇ તે અવગાહના કહીઇ. તે અવગાહનાક્ષેત્ર-નઉં પ્રમાણ કહિસિઇ. સળા T જેતલઉં ક્ષેત્ર સિદ્ધ પાલિ સ્પર્શિઉં છઇ તે સ્પર્શ. તેહ-ઉં સ્વરૂપ કહઇસિઇ. મળો સાદિ અનંત. 18‰દ્રવ્યાદિક સિદ્ધ-નઉ કાલ સ્વરૂપ કહિસિઇ. અંતરં— સિદ્ધ સિદ્ધહિં પરસ્પરિઇં આંતરું વિચાલવું તેહ-નવું સ્વરૂપ કહિસિઇ. ભગ જીવ-નઇં કેતમઇ ભાગિ સિદ્ધ છઇ તે સ્વરૂપ કહિસિઇ. માવે ઔપશમિકભાવ, ક્ષાયોપશમિકાદિ190 છહ ભાવ-માહિં સિદ્ધ કેઇ ભાવઇં છઇ? તે સ્વરૂપ કહિસિઇ. અખાવઠું નપુંસક સિદ્ધ ઘણાં કઇ સ્ત્રી સિદ્ધ ઘણા કઇ પુરુષ સિદ્ધ ઘણા ? ઇત્યાદિ અલ્પબહુત્ત્વ કહિસિઇ. એહે નવે બોલે સિદ્ધસ્વરૂપ કહઇ છઇ. 11શિષ્ય પૂછઇ — હે પ્રભો ! મોક્ષતત્ત્વ કહિવઇ સિદ્ધસ્વરૂપ કહિવઉં અયુક્તઉં ? ૩—તે -જેહકારણિ સિદ્ધ નઇ મોક્ષ જૂજૂઆ નથી તેહ કારણ સિદ્ધસ્વરૂપ કહિતાં મોક્ષતત્ત્વ આપહણીઇં કહિવરાસિઇ તેહ ભણી અયુક્ત નહીં. નવબોલ-માહિં પહિલઉં બોલ સત્પદ પ્રરૂપણા : મોક્ષપદ સ્થાપનાઇ હુઇ, તેહ ભણી તેહની સ્થાપના તર્કવાદó કરી કરઇ છઇ સૂત્રકાર
બીજા સંસારી ક્ષાયિકભાવ,
=
संत सुद्धपयत्ता विज्जंतं खकुसुमं व्व न असंतं ।
मुक् त्तिपयं तस्स उ परूवणा मग्गणाईहिं ।। १९ ।।
P1/189-L2/189અનંત ઇસિસ્તું સિદ્ધ-નવું.
L2/190 ક્ષાયોપશમિકભાવ એહિ ત્રિહુ ભાવ-માહિં.
P1/191 યથા તે નવઇ સિદ્ધ નઇ મોક્ષ જૂઆ કાંઈ નથી તેહ કારણ સિદ્ધ સ્વરૂપ કહિતાં મોક્ષતત્ત્વ આફણીઇ કહિવરાસિઇ.
L2/191 અનઇ મોક્ષતત્ત્વ કહિવઇ સિદ્ધ સ્વરૂપ કહિવતું અયુક્તઉ નહીં. જેહ કારણિ.
Jain Education International
નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ
૨૩૭
For Private & Personal Use Only
.www.jainelibrary.org