________________
બીજી પ્રકૃત્તિ-તણી સ્થિતિ અનઇ અબાધા શતકાદિક ગ્રંથ-થિકઉ જાણિવી. સર્વ કર્મ અબાધાકાલ પૂઠિઇ ઉદય યોગ્ય થાઇ પછઇ સામગ્રી પામી યથાવસ૨ ઉદઈઇ પણિ ઇમ નહીં જે અબાધકાલ પૂઢિ નિશ્ચિઇં ઉદઇઇ જિ. શતવૃત્તી ઉત્ત: સ્થિતિબંધ
પણ
અથ અનુભાગ બંધ
અનુભાગ ભણીઇ રસ. તેહ-તણઉ બંધ તે
રસબંધ. તે દ્વિવિધ શુભ પ્રકૃત્તિ સંબંધી તે શુભ, અશુભ પ્રકૃત્તિ સંબંધી તે અશુભ. દુગ્ધરસ નઇ નિંબરસની પરિó. અધ્યવસાય વિશેષ-તઉ કર્મપુદ્ગલ વિચિત્રરસ હુઇ અનઇ એ કર્મ જેણઇ કર્મ તીવ્ર, તીવ્રતર, મધ્ય, મંદ, મંદતર ભાવિં કરી જિસિઇં રસિÛ બાંધઉં તે તિસિÙ જિ પ્રકારિ ભોગવીઇ. કો બિ મણઇ, કણહઉં કર્મ ત્રિમણઇ અધિક, અધિકતર સુખદુ:ખાદિક ૨સ દેવા-નઇં પરિણામિઇ પરિણમઇ અથવા કદાચિત્ શુભં કર્મ અશુભ-પણઇ અનુભવીઇ, અશુભઉં શુભ-પણઇં અનુભવીઇ, ઇમઇ હુઇ. જેહ કારણ જીવ ઘણી પ્રકૃત્તિમાહિં થોડી પ્રકૃત્તિ સંક્રમાવઇ તથા કેતલીઇ ઉત્તરપ્રકૃત્તિ-રહઇં પરસ્પરિઇં સંક્રમણ હુઇ, પુણ મૂલ પ્રકૃત્તિ-હૂઇં સંક્રમણ ન હુઇ. સંક્રમણ તે કહીઇ – જં એક પ્રકૃત્તિ બીજી પ્રકૃત્તિ-માહિં ભિલઇ. એવમાદિક પäિ અનુભાગ બંધ જાણિવઉં.
―――――
અથ પ્રદેશબંધ જે આત્મા-સિહં કર્મપુદ્ગલ-તણવું સંયોગ તે પ્રદેશબંધ કહીઇ. તત્ર જીવ સઘલાઇ લોકાકાશ જેવડાં છઇ વિસ્તારિ-પણઇ કરી, પણિ કર્મ યોગિ કરી સાંકુડ્યા છઇ. જીવ-તણઇ પ્રદેશ પ્રદેશિઇં અનંતા કર્મપુદ્ગલ લાગા છઇ. પિતા નઇ પુત્ર-નઇં દૃષ્ટાંતિ, અંકુરા નઇ બીજ-નઇં, દિવસ નઇ રાત્રિઇં, કૂકડી નઇ ઇંડા-નઇં દુષ્ટાંતિઇં કરી સરીર-હૂઇં તૈજસ કાર્મણ સ૨ી૨-સિĞ સંયોગ અનાદિ જાણિવઉં. તેહે શરીરે કરી અમૂત્તઉ કૂતરું ર ન હુઇ અનાદિ સંસાર, અનાદિ જીવાદિક ઇદ્રવ્ય છઇ. તથા સુવર્ણ અનઇ પૃથ્વી-તણાં સંયોગ-નઇં દૃષ્ટાંતિઇં જીવ-હુઇં તૈજસ કાર્મણ શ૨ી૨-સિ ં સંયોગ અનાદિ જાણિવઉં. તેહે શરીરે કરી અમૂર્રઉ આત્મા મૂર્તઉ હૂંઉ, પછઇ જીવ-હૂઇં અનાદિકાલ તુ સમઇ-સમઈ અનંત કર્મપ્રદેશ-તણઉં બંધ હુઇ, પણિ ભવ્ય-હૂઇં સેલેસીકરણ જાણ હુઇ પછઇ ન હુઇ. અભવ્ય નઇ જાતિભવ્ય
*
*
――――
Jain Education International
――――
અન્ય પ્રતોમાં અબાધાકાલ તથા અનુભાગબંધનું વિશેષ વર્ણન નથી. પ્રદેશબંધનું વિશેષ વર્ણન અન્યપ્રતોમાં નથી.
નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ
૨૩૪
For Private & Personal Use Only
www.jainelibrary.org