________________
187અથ સ્થિતિબંધ – સ્થિતિબંધ તે પુદ્ગલરચના વિશેષવંત સ્થિતિરૂપ. તત્ર પહિલઇ સમઇ બહુ પ્રદેશ રચના, બીજઇ થોડા તણી, ત્રીજઇ થોડેરા તણી ઇત્યાદિ. આઠકર્મની સ્થિતિ તથા અબાધાકાલ :
રિથતિ દ્વિ મે–ઉત્કૃષ્ટ અનઈ જઘન્ય. તત્ર જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય ઉત્કૃષ્ટ ત્રીસ ક્રોડાકોડિસાગર, જઘન્ય એક અંતર્મુહૂર્ત. વેદનીય ઉત્કૃષ્ટ ત્રીસક્રોડાક્રોડિ, જઘન્ય બારમુહૂર્ત, સૂક્ષ્મસંપરામાદિક ગુણસ્થાનવર્તી રહઇ બિ સમય. મોહનીય ઉત્કૃષ્ટ સત્તરિક્રોડાક્રોડિ, જઘન્ય એક અંતર્મુહૂર્ત. આઊખ તેત્રીસ સાગરોપમ, જઘન્યત શુલ્લકભવગ્રહણ રૂ૫ અંતર્મુહૂર્ત. નામ, ગોત્ર ઉત્કૃષ્ટ વીસક્રોડાકોડિ જઘન્ય આઠમુહૂર્ત. અંતરાય ઉત્કૃષ્ટ ત્રીસક્રોડાકોડ, જઘન્ય એકઅંતર્મુહૂર્ત. જિમજિમ કષાય વૃદ્ધિ તિમ-તિમ સર્વ કર્મસ્થિતિ ગરૂડ થાઈ. જિમ-જિમ કષાય તુચ્છ તિમ-તિમ કર્મસ્થિતિ લઘુ થાઈ. જેહ કર્મ-રહઇ જેતલી ક્રોડાક્રોડિ સાગર માન સ્થિતિ કહોઇ તે કર્મ-હિં તેટલા વર્ષ શત પ્રમાણ બંધ પૂઠિ ઉદય યોગ્યતાતણઉં અંતરકાલ રૂ૫ અબાધાકાલ હુઇ. યથા – જ્ઞાનાવરણીયાદિક-હિં ત્રીસસઇવર્ષ. મોહનીય-હુઈ સત્તરિસઇવર્ષ. નામ, ગોત્ર-વીસસઇવર્ષ. તથા આયુ-તણી ઉત્કૃષ્ટ અબાધા પૂર્વકોડિ-નઉ ત્રીજઉ ભાગ. આઠ કર્મ-તણી જઘન્ય અબાધા અંતર્મુહૂર્ત. તીર્થકર, આહારકનામ-હૂછે ઉત્કૃષ્ટ સ્થિતિ ક્રોડાક્રોડિસાગરમાહિ અસંખ્યાતમાભાગિ હીન જાણિવી, અબાધા ઉત્કૃષ્ટઇ, જઘન્યઇ અંતર્મુહૂર્ત.
PI/87 હવઇ સવિહુ કર્મનો અવસ્થાને કાલ પ્રમાણ કહઇ છઇ – m/187-L2187ના રંસગરિ વેયg વેવ મંતર, ૨ |
तीसं कोडाकोडी अयराणा ट्ठिई उ उक्कोसा ।।१।। सत्तरि कोडाकोडी मोहणीए वीस नाम गोए अ । तित्तीसं अयराई आउठिई बंध उक्कोसा ।।२।। बारस मुहुत्त जहन्ना वेअणीए अट्ठ नाम गोएसु । सेसाणं तु मुहूत्तं एयं बंध ट्ठिईमाणं ।।३।।
એ એણી પરિ આઠમું બંધતત્ત્વ કહિઉં. 2/187 એ ઇસિ પરિ આઠમઉ બંધતત્ત્વ ચિહું ભેદે કહિઉં.
નવતત્વ પ્રકરણ બાલાવબોધ
૨૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org