________________
આઠકર્મ-તણઉં અવસ્થાનકાલ. અનુભાગ184 ભણી આઠકર્મ-તણાં શુભઅશુભરસ. પ્રદેશ185 ભણીઇ કાર્મણવર્ગણા-તણાં દલિક. જં પરિણામ વિશેષિઇ કર્મદલિક લેઇ પ્રયત્ન વિશેષિઇ અઠ્ઠાવનસઉ પ્રકૃતિરૂપ પરિણમાવિવઉ તે પ્રકૃત્તિબંધ. કર્મ-તણી કાલસ્થિતિ-તણઉં કરિવઉં તે સ્થિતિબંધ. આઠહકર્મ-નવું શુભ-અશુભ, તીવ્ર-તીવ્રતર રસ-નવું કરિવઉં તે રસબંધ. જં જીવને પ્રદેશ-પ્રદેશે આઠકર્મના કર્મવર્ગણાદલાદિક સંખ્યાત, અસંખ્યાત, અનંત દલસંચય-તણકે બાંધિવઉં તે પ્રદેશબંધ. એ આરઇ પ્રકાર મોદક-નઇ દષ્ટાંતિ ભાવિવા.
જિમ 186કણહલે મોદક વાતબ હુઇ, કો પિત્તબ હુઇ, કો શ્લેષ્મા-હૂઈ હણઇ, કો અપરરોગ-હૂછે હણઇ. તિમ કુણહુ કર્મ જ્ઞાન-હૂછે હણ, કુણહુ કર્મ દર્શન-હૂઇ હણઇ, કુણહુ લાભ-હૂછે હણઇ ઇત્યાદિ એ પ્રકૃતિ આશ્રી. એક મોદક પણ રહઈ, એક મોદક માસ રહઈ, કો દઉઢ માસ રહઈ, કો બિ માસ રહઇ એ સ્થિતિ આશ્રી. કો મોદક મધુર હુઇ, કો ચરકલ, કો કડલે, કો કસાયલઉ તિમ વલી કેહા એક-નઉં બિમણઇ, ત્રિમણઇ અધિક અધિકેરઉ મધુર કડુકાદિક રસ હુઇ એ રસ આશ્રી. પ્રવેશ ફસંય | એક મોદક પાસેર-નવું હુઇ, કો અપશેર-નઉ હુઇ, કો સેર પ્રમાણ હુઇ એ પ્રદેશ આશ્રી. એણી પરિ કર્મ તેહૂ તે જાણિવર્ક, તદ્યથા - - જિમ નિર્મલીઇ દૃષ્ટિ પડિઇ આવરી હૂતી કાંઈ દેખઇ નહી તિમ જેણઇ કમિ આવરિલે જીવ જ્ઞાનમય હૂત કાંઇ ન જાણઇ તે જ્ઞાનાવરણીયકર્મ. જ્ઞાનબ કહી. દર્શનાવરણીકર્મ પ્રતિહાર સરિખઉ. જેહ-નઈ પ્રતિહાર ન મહેહલઇ
Pl/184-2/184રસબંધ તે કહીજ જે તેથઇ આઠહ કર્મ-ની તીવ્ર વિપાક આપણઈ
આપણઇ આવરણ પ્રકારઇ કરી તીવ્ર-તીવ્રતર દુઃખાદિક દેવા-નઇ સ્વરૂપઇ જે હોઇ
તે રસબંધ કહીઇ. Pl/185-P2185જે જીવ-નઈ પ્રદેશ-પ્રદેશે આઠહ કર્મ પ્રદેશ-નવું એતલા-એકલાં એક પ્રદેશ
પ્રમાણ-નઉ બાંધવું તે પ્રદેશ બંધ કહીઇ. એ ચ્યારઇ પ્રકાર મોદક. PI/186-22186 કેહઉ એક મોદક વાય-પ્રતિ હણ, કેહઉ એક પિત્ત-પ્રતિઇ હણ, કેહ
એક શ્લેષ્મા-નઇ હસઇ, ઇમ કેહઉ એક બીજા રોગ-પ્રતિ હણાઇ તિમવલી એકમોદક પક્ષ, દિવસ રહઇ અન્ય પ્રતોમાં આકર્મના ઉપમાન તથા તે કર્મ કયા ગુણનો ઘાત કરે તે વાત નથી.
નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org