________________
ઉત્સર્ગ બિહુ ભેદે – દ્રવ્યોત્સર્ગ, ભાવોત્સર્ગ, દ્રવ્યોત્સર્ગ તે – જે બાહ્યવસ્તુ, દેહ, પરિગ્રહ, ભક્તાદિ-નઉ જે ત્યાગ તે દ્રવ્યોત્સર્ગ. ભાવોત્સર્ગ તે – ક્રોધાદિક જે સર્વ પાપસ્થાનક છાંડીઇ તે ભાવોત્સર્ગ. એ 18છઠ્ઠઉ ભેદ આત્યંતરતપ-નઉ.
- એણઇ એકેકઇ બોલિ કેવલજ્ઞાન ઊપાર્જીઇ. એહ-હિં અંતરંગ-પણ સ્યા ભણી ? 18'જેહકારણ એહ તપની વાર્તા મિથ્યાત્વી લોક ન જાણઇ. એણઇ હેલા માત્રિ કર્મ ક્ષપાઇ. જિનમતઇ જિનઈ મધ્ય એ બોલ મોલાંગ ભણી માનીઇ. અથવા અંતરંગ ભણીઇ મન તેહ-નઉ વ્યાપાર ઇહાં પ્રધાન હુઇ તે અંતરંગ.
એણે બારભેદે નિર્જરા = કર્મક્ષપણ હુઇ. તે નિર્જરા બિહુ ભેદ– સકામનિર્જરા, અકામનિર્જરા. સંયમી-હૂઈ જાણી-નઇ કષ્ટ આદરી કર્મ ક્ષપતાં સકામ નિર્જરા. જે અવિરત, તિર્યંચાદિક-હૂછે મનની અણવાંછા કષ્ટ સહિત કર્મક્ષપઇ તે અકામનિર્જરા. એ બારેમે નિર્જરાતત્ત્વ વખાણિઉં.
હવઇ આઠમલે બંધતત્ત્વ કહઈ છઇ – વંઘો વર્ષવિગMો ચ = વંધશ્ચતુર્વિજ્ય: | બંધ તે કહીઇ- 182જે સકષાયાદિકપણા-થિકઉં જીવ-ઇ કર્મયોગ્ય પુદ્ગલ-નઉ અંગીકરવઉં. જીવ-હુઇ કર્મ-સિઉં અગ્નિ-લોહ, ક્ષીરનીરની પરિ જે સંયોગ તે બંધ કહીઇ. તે બંધ ચિહુ ભેદે યથા – પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ, પ્રદેશબંધ. એહ ચિહુ પ્રકૃત્યાદિક-તણઉ અર્થ કહઇ છઇ. પ્રકૃતિ"83 ભણીઇ આઠકર્મ-તણઉ આપણઉ-આપણ૩ સ્વભાવ. સ્થિતિ ભણીઇ La180-PI/182180એ છએ ભેદે અંતરંગ તપ કહીઇ. અંતરંગ-પણ સ્યા ભણી
કહીછે ? Pl/18ા જેહ કારણ મિથ્યાત્વી લોક એહ ૬ બોલ પ્રતિ મોક્ષાંગ-પણઉં ન જાણીઇ, જિનમતી
જ એ ૬ બોલ જાણીઇ મોક્ષ પ્રાપ્તિ હેતુ એહ ભણી અંતરંગ એ તપ કહીઈ. એ
બારે ભેદે નિર્જરાતત્ત્વ વખાણિઉં. L2181 જેહકારણ મિથ્યાત્વી લોક એહ ક બોલ પ્રતિ મોક્ષાંગ-પણી ન જાણીઇ, જિનમતી
જ એ બોલ મોક્ષ પ્રાપ્તિ હેતુ માનીઇ અથવા મનોવ્યાપાર-નઉ પ્રધાન્ય-પણી હુઈ
હાં, અથવા બાહ્ય દ્રવ્યની અપેક્ષા ન કરઇ એક કારણિ અંતરંગ તપ કહઇ. એ
બારે ભેદે નિર્જરાતત્ત્વ વખાણ. PI/182 જે જીવ કર્મ યોગ્ય પુદ્ગલ અંગીકરઇ. હવઇ પ્રકૃતિબંધ તે કિસિહે કહીછે ? Pl/183-L2183 જ્ઞાનાવરણી, દર્શનાવરણી, વેદની, મોહની, અંતરાય, આઉખું, નામકર્મ,
ગોત્રકર્મ એ આઠઇ કર્મ જીવઇ જૂજૂઓ-જૂજૂ બાંધીઇ તે પ્રકૃતિબંધ. અનઇ આઠઇ કર્મ જૂજૂઆ-જૂજૂઆ બોલ પ્રતિ ઉપહણઇ.
નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ
૨૩૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org