SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ તિર્યંચી સહિત ઉપાશ્રય-નઉં વર્જવલું. ઇસીપરિ છ ભેદિ બાહ્યતપ કહી બાહ્ય 73 તે ઇસ્યા ભણી જિહ કારણ જિનમત-થિક બાહ્યમિથ્યાત્વી તેહઇ એ છ બોલ તપોરૂપ-પણઇ જાણઇ, માનઇ એહ કારણ બાહ્ય કહી અથવા બાહિરિ લોક-માહિ એ તપ કીજતઉ જાણીઇ એક કારણ બાહ્ય. હવઇ આત્યંતર તપ છએ ભેદે યથા – पायच्छित्तं [विणओ वेयावच्चं तहेव सज्झाओ । झाणं उस्सग्गोऽवि अ अभितरओ तवो होइ] ।। ભાવાર્થ : પ્રાયચ્છિત્ત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, ધ્યાન અને કાયોત્સર્ગ એ છે પ્રકાર આવ્યંતર તપના છે. બાલાવબોધ : પ્રાયશ્ચિત્ત ભણી પ્રાયો=બાહુલ્થિ ચિત્ત નિર્મલ થાઇ તે. પ્રાયશ્ચિત્ત દસ ભેદે યથા - आलोयण पडिक्कमणे मीस विवेग तहेव उस्सग्गे । तव-छेअ-मूल अणवठ्ठप्पा य पारंचिए चेव ।। ભાવાર્થ : આલોચના, પ્રતિક્રમણ, મિશ્ર (તદુભય), વિવેક, ઉત્સર્ગ, તપ, છેદ, મૂલ, અનવસ્થાપ્ય અને પારાંચિક આ પ્રાયચ્છિતના દસ પ્રકાર છે. બાલાવબોધ : 174જે અતિચાર સિદ્ધાંત-તણાં જાણ ગુરૂ આગલિ કહિતાઇ જિ પાપ છૂટીઇ તે આલોઅણ પ્રાયચ્છિત્ત. જે અતિચાર વલી નહી કીજઇ ઇસિઇ ભાવિ PI/173 બાહ્ય સ્યા ભણી કવિરાઇ ? જેહ કારણ બાહ્ય મિથ્યાત્વી તેહઇ તે એ છએ છે બોલ તપોરૂપ પણ માનઇ એહકારણ બાહ્ય તપ કહી. La173 બાહ્ય સ્યા ભણી કહી ? જેહ કારણિ બાહ્યમિથ્યાત્વી તેણે તપ છઇ બોલ તપોરૂપ પણઇ જાણઇ માણઇ એહ કારણ બાહ્ય કહીઇ. અથવા બાહ્યદ્રવ્યની અપેક્ષા કરઇ એહ કારણ બાહ્યતા. PI/I7-P2/17-L274એ દશ પ્રાયચ્છિત્ત સ્વરૂપ છેદગ્રંથના જાણ ગુરૂ જાણઈ. * નોંધ : દસ પ્રાયશ્ચિત્તના નામ ગાથારૂપે જ આવ્યા છે વર્ણન કર્યું નથી. નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૨૨૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004936
Book TitleNavtattva Prakarana
Original Sutra AuthorN/A
AuthorVistirnashreeji
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2003
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy