________________
બાલાવબોધ :
એહ સંસાર-માહિં ભમતાં જીવ-ઇં કુણ કુણ યોનિ ભલી, પાડૂઇ નથી હુઈ ઇસિસ્તું જં ચિંતન તે ભવભાવના.
एक उत्पद्यते जन्तुरेक एव विपद्यते । [ર્માન્યનુમવત્યે: પ્રચિતાનિ મવાન્તરે] [1
ભાવાર્થ :
આ જીવ એકલો જ ઉત્પન્ન થાય છે અને એકલો જ મૃત્યુ પામે છે. જન્માંતરમાં પોતાના સંચિત કર્મોને એકલો જ ભોગવે છે.
બાલાવબોધ :
જીવ એકલઉ આવઇ, એકલઉ જાઇ, એકલઉઇ જિ આપણા ઊપાર્જ્ય કંર્મ ભોગવઇ ઇસી જં ચિંતા તે એકત્વભાવના.
ભાવાર્થ :
શરીર અને આત્માની વિસદશતા જ્યાં સ્પષ્ટ દેખાય છે ત્યાં એવું કહેવું ખોટું નથી કે ધન, બંધુ, સ્વજનો, મિત્રો આદિ આત્માથી ભિન્ન-જુદાં છે. બાલાવબોધ :
यत्राऽन्यत्वं शरीरस्य वैसादृश्याच्छरीरिणः । [ધન-વન્યુ-સહાયાનાં તત્રાડન્ધત્વ ન ર્વષમ્] ॥
જીવ નિર્મલ અનઇ કાયા સમલ છઇ, ઇત્યાદિક જીવ નઇ શરીર-તણાં જૂજૂઆં સ્વરૂપ-નઉ જે જં ચિંતન તે અન્યત્વભાવના.
બાલાવબોધ :
રસાડÇ-માંસ-મેવોચિ-મજ્ઞાશુાન્ત્રવ-ર્વસામ્ । [અશુપીનાં પવું ાય: ચિત્યં તસ્ય તત્ ત: ?] ।।
ભાવાર્થ :
આ શરીરમાં આહાર કર્યા પછી તેનો રસ બને છે, રસમાંથી લોહી, લોહીમાંથી માંસ, માંસમાંથી મેદ, મેદમાંથી અસ્થિ, અસ્થિમાંથી મજ્જા, મજ્જામાંથી વીર્ય, વીર્યમાંથી આંત્ર, આંત્રમાંથી વિષ્ટા બને છે. આ પ્રમાણે આ શરીર અશુચિનું ભાજન છે તે પવિત્ર ક્યાંથી હોય ?
શરીર-તણાં અપવિત્રપણા-નઉ ચિંતન તે અશુચિભાવના. મનો-વાજ-હાય-ખિ [ચો: અર્મ શુમાશુમમ્। यदाश्रवन्ति जन्तूनामाश्रवास्तेन कीर्तिताः ] ||
ભાવાર્થ :
મન, વચન અને કાયાની પ્રવૃત્તિને યોગ કહેવાય છે. આ યોગો દ્વારા
Jain Education International
નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ
૨૧૮
For Private & Personal Use Only
www.jainelibrary.org