________________
ભાવાર્થ :
કાયોત્સર્ગથી યુક્ત મુનિના દ્વારા ઉપસર્ગના પ્રસંગમાં પણ શરીરને સ્થિર રાખવું તે કાયગુપ્તિ કહેવાય છે. બાલાવબોધ :
ઉપસર્ગેહિ હંતે જે 143 કાયોત્સર્ગ ન પારઇ અથવા મોક્ષગમનાવસરિ યોગ નિરોધ કરવા જે સર્વથા શરીર ચેષ્ટા-નઉ પરિહાર કરઇ તે કાયોત્સર્ગિકી કાયગુપ્તિ.
शयनासन निक्षेपादान [चंक्रमणेषु यः ।
स्थानेषु चेष्टानियम: कायगुप्तिस्तु साऽपरा] ।। ભાવાર્થ :
સૂવું, બેસવું, વસ્તુ લેવી, મૂકવી, ચાલવું વગેરે સંક્રયાઓમાં નિયંત્રણ કરવું તે બીજી કાયગુપ્તિ કહેવાય છે. બાલાવબોધ :
144અણપુંજિઇ હાથ-પગ ન હલાવવું અનઇ રાત્રિ પહિલા પુહર અતિક્રમ્યા પૂઠિ જિ સૂવઉં. તિહાઇ હસ્ત પાદાદિક ઉહા પહાં ન લાંખવું ઇત્યાદિક ચેષ્ટા-નર્ક જે નિયમ તે ચેષ્ટાપરિહારકી કાયગુપ્તિ. એવં સાતભેદ ત્રિ ગુપ્તિના પણિ મૂલભેદ ત્રિણિ જિ.
અથ પરીષહ રર – સુધા પરીષહ, તૃષા પરીષહ, શીત પરીષહ, ઉષ્ણ પરીષહ, ડાંસ મસા પરીષહ, અચેલ પરીષહ, અરતિ પરીષહ, ચર્યાપરીષહ, સ્ત્રીપરીષહ, નિષદ્યા પરીષહ, સિજ્યા પરીષહ, આક્રોશ પરીષહ, વધ પરીષહ, વાંચા પરીષહ, અલાભપરીષહ, રોગ પરીષહ, તૃણસ્પર્શપરીષહ, મલ પરીષહ, સત્કાર પરીષહ, પ્રજ્ઞા પરીષહ, અજ્ઞાન પરીષહ, સમ્યકત્વ પરીષહ.
મન-નઈ અનગિઈ જે ભૂખ સહીઇ તે સુધા પરીષહ, તૃષા સહીછે તે તૃષ્ણા પરીષહ. જે મન: શુદ્ધિઇ ટાઢિ સહીઇ તે શીતપરીષહ. તાવડ = તાપ સહીઇ તે ઉષ્ણપરીષહ. ડાંસ, મસા, બળતરા, જૂ, માંકણ, માખી પ્રમુખ જીવL2/143-2143જે કાયોત્સર્ગ-નઉ અણપારિવઉ અથવા. Pi/144 રાત્રિ પહિલા હર અતિક્રમ્યા પૂઠિઇં જે સૂવું, અણપૂજિઇ જે હાથ-પગનું
અણહલાવવું ઇત્યાદિક ચેષ્ટાનો જે નિયમ તે બીજઉ ભેદ કાયગુપ્તિનો.
નવતત્વ પ્રકરણ બાલાવબોધ
૨૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org