________________
સમિતિ. ઉચ્ચાર = વડિનીત, પ્રશ્રવણ = લઘુનીત, ખેલ = ગલા-નઉ શ્લેષ્મ, જલ્લ = શરીરમલ, સિંઘાન = નાકશ્લેષ્મા, ઉપલક્ષણ-તઉ સદોષ વસ્તુ-તણી વિધિ પરિઝાપન = ત્યજન તેહની સમિતિ તે ઉચ્ચારપારિષ્ટાપનિકાસમિતિ. એ પાંચ સમિતિ.
અથ ત્રિણિ ગુપ્તિ – મનોગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ.
મનોગુપ્તિ ત્રિહુ પ્રકારઇ જાણવી. આરૌદ્રવજ્જ, માધ્યસ્થિકી, આત્મલીનતા.
આર્ત રૌદ્રધ્યાન હેતુક જે કલ્પનાજાલ-નઉં છાંડિવી તે 140આર્તિરૌદ્ર વર્ષા.
ધર્મધ્યાન હેતુક મધ્યસ્થીવા પરિણામ-નવું જ આશ્રયવઉં તે માધ્યસ્થિકી.
રૂડી નઇ વિરૂઇ જે મનોવૃત્તિ તેહ-નઇ રૂંધવઇ કરી, મોક્ષ જાવા-નઇ અવસરિ કેવલી-હઇ જે યોગનિરોધાવસ્થા તે આત્મલીનતા મનોગુપ્તિ.
વચનગુપ્તિ દ્વિધા – મીનાવલંબી, અલ્પવાચિકી.
આલિ, ભમહિ એવમાદિ કરી સંજ્ઞા-નાં પરિહાર કરી જે મૌનાવલંબ કિજઇ તે મૌનાવલંબિકી.
અનઇ કાજિકામિ મુખ આચ્છાદિ અલ્પવચન બોલીઇ તે અલ્પવાચિકી. 142શિષ્ય પૂછઇ – ભાષાસમિતિ નઇ વચનગુપ્તિ-હૂછે વિહરઉ કિસિઉ ? ગુરૂઃ ભાષાસમિતિ તે નિરવઘ બોલિવારૂપ પ્રવૃત્તિ અનઇ વચનગુપ્તિ તે નિરવઘઇ બોલિવાની નિવૃત્તિરૂપ હુઇ. કાયગુપ્તિ દ્વિધા - કાયોત્સર્ગિકી, ચેષ્ટા પરિહારકી.
उपसर्गप्रसंगेऽपि [कायोत्सर्गजुषो मुनेः । स्थिरीभावः शरीरस्य कायगुप्तिर्निगद्यते] ।।
240 તે પહિલઉ પ્રકાર મનોગુપ્તિ નઉં. Pl/141-27141 મધ્યસ્થપણાની વૃત્તિ પરિણામનું જે આશ્રયવું તે બીજી મધ્યસ્થિકી
મનોગુપ્તિ. LJI42 કો પૂછ-ભાષાસમિતિ અનઇ વચનગુપ્તિ સિવું વિહિરો ? તદા ઉત્તર-ભાષા.
નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org