________________
હવઇ છઠ્ઠઉ સંવરતત્ત્વ ૫૭ ભેદે કહઇ. પીપાવનિરોધ: સંવર: | હુઇ તેહના ૫૭ ભેદ યથા –
समिइ गुत्ति परीसह जइधम्मो भावणा चरित्ताणि ।
पण तिग दुवीस दस बार पंच भेएहिं सगवन्ना ।।१६।। ભાવાર્થ :
સમિતિ પાંચ, ગુપ્તિ ત્રણ, પરીષહ બાવીસ, યતિધર્મ દસ, ભાવના બાર, ચારિત્ર પાંચ આ સર્વ મળી સત્તાવનભેદ સંવરતત્ત્વના છે. બાલાવબોધ :
સમિતિ સિલું કહી ? જે 196ર્જનસિદ્ધાંત-નઇ અનુસારિઇ મન, વચન, કાય કરી એકાગ્ર-પણ શુભક્રિયા-નિપાપ ચેષ્ટા-નઉ કરવી તે સમિતિ કહી. તે પણ ભેદ – ઇર્યાસમિતિ, ભાષાસમિતિ, એષણાસમિતિ, આદાનનિક્ષેપાસમિતિ, પારિષ્ટાપનિકાસમિતિ.
ઇર્યા ભણી 17માર્ગિ જાઇવઉ તેણઇ કાલિ સાવધાનતા તે ઇર્યાસમિતિ. યથા – જ્ઞાનાદિક-તણઇ આલંબન દિસંતો, લોકવાહિતમાર્ગિ જયણા-તણી ઉપયોગ દેતાં, ધુંસર પ્રમાણ ભૂમિ દૃષ્ટિ જોઈતા હીંડવી તેહની સમિતિ તે ઇર્યાસમિતિ. ભાષા8િ-તણઇ કાલિ સાવધાનતા જે હુઇ, હાસ્યાદિકિ કરી અવ્યાક્ષિપ્ત-પણા મિત, અસાવદ્ય જે અવસરિ બોલિવઉં તે ભાષાસમિતિ. એષણા ભણીઇ ભક્તાદિ વાંછા-તણિ કાલિ સાવધાનતા તે એષણાસમિતિ. જે મુનિ ૪૨ ભિક્ષાદોષ-નવું જોઈવઉં અનઇ તેહઇ દોષ-નર્ક જે ટાલિવવું તે એષણા તેહની સમિતિ તે એષણાસમિતિ. જિમ ભક્ત નિર્દોષ તિમ ઉપધિ, ઉપાશ્રયાદિ નિર્દોષ જોઇઇ. પહિલઉ દૃષ્ટિછે જોઈ પછઇ રજોહરણાદિકિ પુંજી જે કાંઇ પાત્રાદિક લીજઇ, મૂકીઇ તે આદાનનિક્ષેપા કહીઇ. તેહની જે સમિતિ તે આદાનનિક્ષેપસમિતિ. 39ઉચ્ચાર-પાસવણ-ખેલ-જલ-સિંઘાણ પારિઠ્ઠાવણિયા
mi36 જે જીવ સિદ્ધાંત-નઇ અનુસારછે શુભચેષ્ટા, શુભક્રિયા કીજઇ તે સમિતિ. La137 માર્ગિ વિધિઈ ગમાગમ કીજઇ તે ઇર્યાસમિતિ.
2138 ભાષા-નઉ નિરવદ્ય-નિઃપાપ બોલિવઉ Lan39 સેલ, જલ્લાદિક-તણઉં અથવા સદોષવસ્તુ-નઉં જે પરિઠવિવઉ તે પારિષ્ટાપનિકી
કહી. એ પાંચસમિતિ કહીઇ.
નવતત્વ પ્રકરણ બાલાવબોધ
૨૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org