SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ સાતિચારશીલ, માયિત્વ, નીલ, કાપોતલેશ્યા, અપ્રત્યાખ્યાનકષાયાદિકે તિર્યંચાયુ ઊપાર્જઇ. (૧૩) અલ્પપરિગ્રહ, અલ્પારંભ, માર્દવાર્જીવ, કાપોતલેશ્યા, પ્રત્યાખ્યાનકષાય, દાન દેવપૂજાદિકે અનઇ નિઃશીલઇ હૂતાં પૂર્વાલાપ, પ્રિયાલાપાદિક, મધ્યગુણે કરી મનુષ્યાયુ ઊપાર્જઇ. (૧૪) સરાગસંયમ, દેશવિરતિ, અકામ બ્રહ્મચર્ય, અકામનિર્જરા, ધર્માનુરાગ, પાત્રદાન, પીત-પદ્મલેશ્યા, સમ્યકૃત્વાદિકે દેવાયુ ઊપાર્જઇ. આયુ:કર્મ. (૧૫) મન-વચન-કાય વક્રતા, પરવિપ્રતારણ, ચલચિત્તતા, પૈશૂન્ય, મૌખર્ચ, કામણ, પરહાસ્ય, પરવિડંબન, પરકુતૂહલોત્પાદન, વૈશ્યાઘલંકારદાન, દાવાગ્નિદીપન, દેવપૂજાદિકમિસિó ગંધાલંકારાદિક હરણ, તીવ્રકષાયતા, જાતિ, લાભાદિ ગર્વતા ઇત્યાદિકે અશુભનામકર્મ ઊપાર્જઇ. (૧૬) સરલ-પણઇ, જિનપૂજાદિકે, નિગર્વતાદિક ભાવે શુભનામકર્મ ઊપાર્જઇ. (૧૭) અરિહંત, સિદ્ધ, પવયણ ઇત્યાદિ વીસસ્થાનક-માહિં એકઇ કેણઇ બોલિઇં અથવા સર્વસ્થાનક સેવતાં તીર્થંકરનામકર્મ ઊપાર્જઇ. નામકર્મ. (૧૮) અરિહંતાદિકભક્તિ, સિદ્ધાંતરૂચિઇ, થોડઇગર્વિઇં, ગુણરાર્ગિકરી ઉચ્ચગોત્રકર્મ ઊપાર્જઇ. (૧૯) જાત્યાદિક આઠમદ, પરનિંદા, સ્વોત્કર્ષ, પરગુણાચ્છાદન, અણહૂતાંગુણસ્થાપનાદિકે નીચગોત્ર કર્મ ઊપાર્જઇ. ગોત્રકર્મ. (૨૦) હિંસાદિકે, જિનપૂજાવિધ્ને અંતરાયકર્મ ઊપાર્જઇ. એણી પરેિ સામાન્યઇં આઠકર્મ-તણાં આશ્રવ જાણિવા. ત તથા લોકરૂઢિ જં પાપ, પુણ્ય પ્રસિદ્ધ વર્તઇ. તંત્ર શુભઆશ્રવ અનઇં સંવર, નિર્જરા ભેદ રૂપ પુણ્ય. અશુભાશ્રવ ભેદરૂપ પાપ જાણિવઉં. એક આચાર્ય જ શુભકર્મ તે શુભાશ્રવ. જં અશુભકર્મ તે અશુભાશ્રવ. એણી પરિઇં પુણ્ય તત્ત્વ નઇ પાપતત્ત્વ આશ્રવતત્ત્વ-માંહિ અવતારી-નઇ સાતતત્ત્વ માનઇ. ઉત્ત્ત(:) આશ્રવ:। - Jain Education International નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૨૧૦ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004936
Book TitleNavtattva Prakarana
Original Sutra AuthorN/A
AuthorVistirnashreeji
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2003
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy