________________
આઠકર્મનો આશ્રવ
અથ આશ્રવતત્ત્વ-માહિં આઠકર્મ-તણઉ આશ્રવ કહઇ છઇ.
યથા
(૧) જ્ઞાન નઈ જ્ઞાનવંત-તણી આશાતના કરતઉ જ્ઞાનાવરણીકર્મ ઊપાર્જઇ.
(૨) ચક્ષુદર્શનાદિક અણસદ્દહિતઉ, અણદીઠઉં દીઠઉં ઇત્યાદિક કહિવઉં, બહુ નિદ્રા-થિક દર્શનાવરણીકર્મ ઊપાર્જઇ.
(૩) હિંસા, શોક, ભયાદિકે અસાતાવેદનીયકર્મ ઊપાર્જઇ.
(૪) દયા, દેવપૂજા, દેશિવરતિ, અજ્ઞાનતપ, ક્ષમા, સરાગસંજમાદિકે સાતાવેદનીયકર્મ ઊપાર્જઇ.
(૫) અરિહંતાદિક-તણી અભક્તિઇં દર્શનમોહનીયકર્મ ઊપાર્જઇ. જેણઇં સમ્યક્ત્વ ન લહઇ.
(૬) તીવ્રકષાય, બહુમોહ, સર્વવિરતિ દેશવરતિ-Çઇં અંતરાયકરણ. અચારિત્રગુણાખ્યાન, ચારિત્ર દૂષણાખ્યાન ઇત્યાદિકે ચારિત્રમોહનીયકર્મ ઊપાર્શ્વઇ. જેણઇ શ્રાવક-પણ અનઇ દીક્ષા ન લહઇ.
(૭) સ્વદારસંતોષ, અમચ્છરતા, મંદકષાયતા, ઋજુત્વાદિકે પુંવેદ ઊપાર્જઇ.
(૮) અનંગસેવા, ઉત્કટકષાય, તીવ્રકામ, પાખંડિ, સ્ત્રીવ્રતભંગાદિકે નપુંસકવેદ ઊપાર્જઇ.
(૯) ચપલતા, શઠતા, વંચકતાદિકે સ્ત્રીવેદ ઊપાર્જઇ.
(૧૦) ગુણમત્સર, પરોચ્ચાટન, કુમતિ દાનાદિકે અતિ મોહનીય ઊપાર્જઇ.
(૧૧) મિથ્યાત્વ, રૌદ્રધ્યાન, અનંતાનુબંધિકષાય, કૃષ્ણ, નીલ, કાપોત લેશ્યા, હિંસાદિક અવ્રત, ચંચલેંદ્રિયતાદિકે નરકાયુ ઊપાર્જઇ.
(૧૨) ઉન્માર્ગ દેશના, માર્ગપ્રણાશ, ગૂઢચિત્તતા, આર્તધ્યાન, સશલ્યતા,
અન્ય પ્રતોમાં આઠકર્મનો આશ્રવ નથી વર્ણવ્યો.
નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ
૨૦૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org