________________
કાયકી = કાયઇં-શરીરિઇં અજયણાઇ જે વ્યાપાર કીજઇ તે કાયકી ક્રિયા. તે દ્વિવિધ અનુપરતકાયકી, અનુપ્રયુક્તકાયકી. પહિલી અવિરત-હૂઇં હુઇ. બીજી અનુપ્રયુક્ત તે પ્રમાદવંત સાધુ-હૂઇં હુઇ. અધિકરણકી તેહઇ દ્વિવિધ સંયોજનકી, નિવર્તનકી. પહિલી ખડ્ગાદિક-તણી મુષ્ટિબંધ, ઊખલ મુસલાદિક સંયોજી મૂકવઇ કરી. બીજી શકટ, વસ્ત્રાદિક-તણઇ નીપજાવિવઇ. જીવ અજીવ ઊપર જું દ્વેષ, મત્સર કીજઇ તે પ્રાàષિકી ક્રિયા. 125ક્રોધાદિક કરી જં સ્વજીવ, પરજીવ પરિતાપવીઇ, ઊદેગીઇ તે પારિતાપનિકી ક્રિયા. 126પ્રાણ= બાદર એકેંદ્રિય, બેંદ્રિયાદિક સ્વ, પર હસ્તિ જં વિણાસઇ તે પ્રાણાતિપાતિકી ક્રિયા. જં કરસણ, પ્રવહણાદિકિ 127કરી અથવા જીવ, અજીવ-નઇં વિષઇ સંઘટ્ટન, કુટ્ટનાદિકિ કરી આરંભ કીજઇ તે આરંભિકી ક્રિયા. 128જું જીવ, અજીવાદિક-તણઇ વિષઇ અનિવૃત્તિ મૂર્છા ભાવિ કરી ધન ધાન્યાદિક બહુ વસ્તુ-નઉ પરિગ્રહ કીજઇ તે પારિગ્રાહિકી ક્રિયા. માયાઉં કપર્ટિ કરી જં બીજઉં પ્રતીજાવીઇ તે માયાપ્રત્યયકી ક્રિયા. જે જિનવચન સદેહઇ નહીં અથવા જિનવચન-થિકઉ અધિકઉં, ઓછું ઉત્સૂત્ર પ્રરૂપઇ તે મિથ્યાદર્શનપ્રત્યયકી ક્રિયા. જંજીવ, અજીવ-નઇ વિષઇ ભક્ષ, અભક્ષ્યાદિકની નિવૃત્તિ ન કીજઇ, અવિરતિ જિ જં હુઇ તે અપ્રત્યાખ્યાનકી ક્રિયા. જં 129અશ્વ, ગજ વ્યાઘ્રાદિક દેખી તેહની પ્રશંસા કરઇ અથવા કઉતિગ નાટ્યાદિક જોઇવા જાઇ તે દૃષ્ટિકી ક્રિયા. જં સંદેહાદિક પૂછીઇ તે પૃષ્ટકી ક્રિયા પૃચ્છીત્તિ વા | અથવા રાગ, સ્નેહાદિક-થિકઉ જે બાલાદિ હાથિઇં સ્પર્શીઇ તે સ્પષ્ટકી ક્રિયા. જં 130જીવાજીવ આશ્રી રાગ-દ્વેષ કરી કર્મબંધ કીજઇ અથવા અને૨ઉ સાવઘ કરતું દેખી જ સાવઘ કીજઇ તે પ્રાતીત્યકી ક્રિયા. જે 131આપણા આવાસ,
=
P1/125 ક્રોધાદિક થકો જે સ્વજીવનઇં તથા પરજીવનઇ પરિતાપ-ઉદ્દેગ કીજઇ તે પરિતાપનિકી.
P1/126 જે એકેંદ્રિય, બેંદ્રિયાદિક જીવ ઘાત કરઈ તે પ્રાણાતિ.
P1/127-L2/127 કરી આરંભ કરઈ તે આરંભિકી.
L1/128 હું ધાન્યાદિક બહુ વસ્તુ-નઉ પરિગ્રહણ કરઇ તે પારિ.
P1/129 જે કૌતુક જોઈઇ તે દૃષ્ટિકી.
P1/130 જે જીવ અજીવ આશ્રી કર્મબંધ કીજઇ તે પ્રાતીત્યકી.
P1/131 જે હાથી, વ્યાઘ્રાદિક જોવા લોક મિલિઉ દેખી હર્ષ કીજઇ અથવા તિહાં જઈ મિલીઇ
તે સામંતોષનિપાતિકી.
Jain Education International
નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ
૨૦૭
For Private & Personal Use Only
www.jainelibrary.org