________________
કર્મપિંડરૂપ કહીઇ અનઇ એ કાર્યણકાયયોગ જીવ-હૂઇં ભવાંતરે જાતા અંદરાલગતિ અનઇ ઉત્પત્તિ સમઇ અનઇ કેવલસમુદ્ાતની અવસ્થા જાણિવઉં. તેહ કારણ એહે જે વેલાએ કેવલ કર્મપિંડ હુઇ. એવં પનર ભેદ યોગ કહિયા. પુણ એ પનરઇ ભેદ ત્રિહુ મૂલિભેદ જ માહિં અંતર્ભાવ્યા છઇ. તેહ કારણ સૂત્ર-માહિ નો તિવ્ર ઇસિĞકહિઉં. તઉ જઇ કિમ્પઇ પાંચઇ ઇંદ્રિય અનઇ એ ત્રિણિઇ યોગ પાપ-તણાં વિષઇ પ્રવર્તાવીઇ તુ આશ્રવ હેતુ થાઈ, પાપકર્મ લગાડઇ. અનઇ જઈ પુણ્યકાર્યિ પ્રવર્તાવીઇ તઉ પુણ્યકર્મ આણઈ.
હવઇ વિરિયાઓ પળવીિિત્ત । પંચવીસ કિરિયા તે સૂત્ર-માહિ ક્રમિહિ નામ-થિકઉ કહઇ છઈ.
काइय अहिगरणिया पाउसिआ पारितावणी किरिआ । पाणाइवायरंभिय परिग्गहिआ मायावत्ती अ 11811 मिच्छादंसणवत्ती अप्पच्चक्खाण दिट्टि पुट्ठीआ । पाडुच्चिअ सामंतोवणीअ नेसत्थि साहत्थी ||8|| आणवणि विआरणिया अणभोगा अणवकंखपच्चइआ । अन्नापओग समुदाण पिज्ज दोसेरियावहिया ||?+]
ભાવાર્થ :
કાયિકી, આધિકરણિકી, પ્રાદ્યેષિકી, પારિતાપનિકી, પ્રાણાતિપાતિકી, આરંભકી, પારિગ્રહિી, માયા પ્રત્યયિકી, મિથ્યાદર્શનપ્રત્યયિકી, અપ્રત્યાખ્યાનિકી, દૃષ્ટિકી, સ્પષ્ટિકી, પ્રાતિત્યકી, સામંતોપનિપાતિકી, નૈશસ્ત્રકી, સ્વાહસ્તિકી, આજ્ઞાપનિકી, વૈદારણિકી, અનાભોગિકી, અનવકાંક્ષાપ્રત્યયિકી, પ્રાયોગિકી, સામુદાયિકી, પ્રેમિકી, ક્રેષિકી અને ઇર્યાપથિકી આ પચીસ ક્રિયાઓ છે. બાલાવબોધ :
હવઇ એ પંચવીસ ક્રિયા વખાણઇ છઇ. 124ક્રિયા ભણીઇ કર્તવ્ય. જં કર્મબંધહેતુ ચેષ્ટા-નઉં કરિવઉં તિ ક્રિયા. તે ૨૫. યથા
P1/124 યથા ક્રિયા સી કહિઇ ? કર્મબંધન હેતુ ચેષ્ટાનું કરિવું તે ક્રિયા કહીઇ. તે ક્રિયા કિસી પરિ હુઇ તે કહઇ છઇ. કાઇય.
અન્યપ્રતોમાં પ્રથમ બે ક્રિયાના પેટાભેદનું વર્ણન નથી.
Jain Education International
નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ
૨૦૭
-
For Private & Personal Use Only
www.jainelibrary.org