________________
પાંચ ઇન્દ્રિયનું જઘન્ય વિષયક્ષેત્ર :
જઘન્ય તુ ચક્ષુ અંગુલના સંખ્યામાં ભાગ-થિક દેખઇ. અતિ ટૂકડું રહિઉં અક્ષમલ, અંજનાદિક ન દેખઇ. શેષ ધ્યારિ ઇંદ્રિય અંગુલના અસંખ્યાત્માભાગ-થિક આગત ગંધાદિક જાણઇ. ક
એ જઇ પાંચ ઇંદ્રિય પાપ-તણા વિષઈ પ્રવર્તાવાઇ તુ પાપકર્મ લગાડઇ. કઇ પુણ્યકાજિ લગાડઇ તકે શુભકર્મ ઊપાર્જઇ. પણ તુ તે વાત પ્રાયઃ કરી પ્રવાહિં પાપ હેતુ કાજિ હુઇ, તેહ કારથિ આશ્રવ-માહિ બોલયો.
इति पंचेंद्रियाणि ।
અથ = કષાય ચ્યારિ, ક્રોધ, માન, માયા, લોભ પૂર્વિહિ વખાણિયા તેહ લેવા તિજિ.
મન્ના = અદ્રd, મહાવ્રત પાંચ તે પ્રસિદ્ધાં. તેહ ભણી તેમનું સ્વરૂપ નથી લખીતઉં. તેહઇ પાંચ મહાવ્રત-થિકઉં ઊફરાટાં હિંસા, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ તે પાંચ અવ્રત.
નોન = યોગ તે કહીઇ – જે જીવનું વીર્ય, ઉચ્છા=વિશેષ સત્ત્વરૂપ હુઇ. તે યોગના ત્રિ2િ0 ભેદ - મનોયોગના આરિભેદ, વચનયોગના આરિભેદ, કાયયોગના સાત ભેદ એવં પનર ભેદ.
મનોયોગ ચિહું ભેદે. યથા - સત્યમનોયોગ, અસત્યમનોયોગ, સત્યમૃષામનોયોગ, અસત્યામૃષા મનોયોગ. જે સાચવે મન-માહિ ચિંતવઇ તે સત્યમનોયોગ. જે અસત્ય મનઈ સંતવઇ તે અસત્ય મનોયોગ. કેતલઉં સત્ય, કતલઉં અસત્ય જે મનિ ચીંતવઇ તે સત્યમૃષામનોયોગ. સાચઉં નહીં અનઇ કડકંઇ નહીં, ઘટ, પટ, દેવદત્ત ઇસિઉ જે ચીંતવઇ તે અસત્યામૃષામનોયોગ. તિમ વચનયોગ ચિંહુ ભેદે – સત્યવચનયોગ, અસત્યવચનયોગ, સત્યમૃષાવચનયોગ, અસત્યામૃષાવચનયોગ. જે સત્ય બોલઇ તે સત્ય વચનયોગ. જે અસત્ય બોલઇ તે અસત્યવચનયોગ. કાંઈ સત્ય કાંઇ અસત્ય જે બોલઇ તે સત્યમૃષાવચનયોગ. જિમ કહીઈ એક નગર-માહિ દસ બેટા જાયા. તઉ જે જાયા ઇસિ બોલિઉં તે સાચઉ પણ જે દસ ઇસિ સંખ્યા વચન બોલિઉં Pl/2L2120 ત્રિહુ પ્રકારે યથા - મનોયોગ, વચનયોગ, કાયયોગ એ ત્રિહઇ ભૂલ ભેદ
જાણવા. એ ત્રિદુ જિ ના વલી પનરભેદ ઊપજઈ યથા મનોયોગ.
નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ
૨૦૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org