________________
ઘણાં અવધાન પૂરતાં દીસઇ તે કાલ-તણાં સૂક્ષ્મપણા-તઉ ઉપયોગ પરાવર્ત હૂતઉ જાણીઇ નહીં, પુણ ઉપયોગ પરાવર્ત્ત હુઇ જિ.
યત: जुगवं दो नत्थि उवओगा । इति वचनात् ।
---
પાંચ ઇંદ્રિયનું ઉત્કૃષ્ટથી વિષય ગ્રહણ ક્ષેત્ર :
119 તથા નાશિકા, જિહ્વા, શરીર ઉત્કૃષ્ટ આત્માંગુલ નિષ્પન્ન નવયોજન-તઉ આગત ગંધ, રસ, સ્પર્શ જાણઇ. નવયોજનાગત મેઘ, વાત, શીતોષ્ણાદિક અંગિ લાગઉ જાણીઇ. કર્ણ બાર યોજનાગત શબ્દ સાંભલઇ ગર્જિતાદિક-નઉં. ચક્ષુ અભાસુરરૂપ યોગ્ય દેશ સ્થિત સાધિકયોજનલક્ષ લગઇ દેખઇ. અનઇ સાધિક-પણઉં તે ઇસી પરિ જિમ કણહ વૈક્રિય વિષુર્વણાઇં કરી લક્ષયોજન પ્રમાણરૂપ કરઇ અનઇ તે આપણા પગ આગલ ગર્તાદિક-તણ તલઉં અથવા તેહ-માહિં રહિ પાષાણ પ્રભૃત્તિ વસ્તુ દેખઇ, એહ ભણી ઝાઝેરઉ લક્ષયોજન કહિઉં. તથા ભાસુરરૂપ પ્રમાણાંગુલ નિષ્પક્ષ સાધિક એકવીસલક્ષયોજન તું દેખઇ.
यतः उक्तं
इगवीस लक्ख चउवीस सहस्स पंचसय सत्तावीसाहिया । ( २१,२४,५२७) नयणविसयमाणं सुत्तरनियडमणुआणं
इय
11
માનુષોત્ત૨ પર્વત આસન્ન મનુષ્ય સૂર્ય-તણાં તાપક્ષેત્ર બહુત્ત્વ-તઉ એતલાં ક્ષેત્ર-થકઉ ઊગતઉ સૂર્ય દેખઇ.
P1/119 કર્ણેન્દ્રિય ઉત્કૃષ્ટઉ બાર જોઅણ થકો આવિó મેઘાદિકનો શબ્દ સાંભલીઇ. ચક્ષુરિંદ્રિય ઉત્કૃષ્ટઉં સાધિક લક્ષ યોજન પ્રમાણ લગઇ વસ્તુ દેખઇ. સાધિક-પણઉં તે ઇસી પરિજિમ કોઇક વિકુર્વણાઇ કરી રૂપ લાખ જોઅણનું કરઇ અનઇ તે આપણા પગ આગિલ ગર્તાદિક અથવા તે-માહિં થકઉ પાષાણાદિક દેખઇ તેહ ભણી ચક્ષુરિંદ્રિય નઇ લાખ જોઅણનું દેખવું કહિઉં. ઘ્રાણેંદ્રિય ઉત્કૃષ્ટઉ નવ જોઅણ આવિĞ ગંધાદિક જાણઇ. રસનેંદ્રિય ઉત્કૃષ્ટઉ નવજોઅણ આગત રસ જાણઇ. દાઢ ગલઇ અથવા એલીયાદિક હલાવતાં વેગલાઇં રહિઆ મુખ કડૂઉથાઈ, જિલ્લા કટુક રસ વેઇ. સ્પર્શિ ઉત્કૃષ્ટઉ નવજોઅણ થકો મેઘ, વાત, શીત, ઉષ્ણવાય અંગિ લાગઇ તો વેઇ સ્પર્શનેંદ્રિય.
Jain Education International
નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ
૨૦૩
For Private & Personal Use Only
www.jainelibrary.org