________________
દીસતાં કર્ણપર્પટી, અલિગોલક, ઉચ્ચનાસિકા, માંસખંડમય રસના, રૂપ વિચિત્ર હુઇ પણિ સ્પર્શનેંદ્રિય નિષ્પત્તિ અત્યંતર નઇ બાહ્ય સરીખી જિ હુઇ એ નિવૃત્તિદ્રવ્યંદ્રિય કહિઆ.
અથ ઉપકરણદ્રલેંદ્રિય તે કહીઇ – જે જિમ ખાંડાની ધાર-હૂઇ છેદ શક્તિ તિમ સ્વસ્થ પુલમય કદંબપુષ્પાકારાઘાત્યંતર નિષ્પત્તિ-તણી શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ વિષયતણી ગ્રહણશક્તિ, જે શબ્દાદિક ગ્રહણ કરઇ. કેતલા-હૂઇ અત્યંતર નિષ્પત્તિ હૂતીઇ વિષય ગ્રહણશક્તિરૂપ ઉપકરશેંદ્રિયતણઉં અભાવ હુઇ. અથવા દ્રવ્યાદિક-થિક ઉપકરશેંદ્રિય-તણકે ઉપઘાત ઊપજઈ. સર્વ ઉપકરણંદ્રિય બાહ©િઇ અંગુલાસંખ્યય ભાગ માત્ર હુઇ, કિંતુ સ્પર્શનેંદ્રિય શરીર-માહિં અનઇ બાહિરિ સર્વ ત્વચાસ્થિત-પણઇ વર્તઇ, પણ જાડપણિ અંગુલ-નઇ અસંખ્યાતમઇભાગિ છઇ. તથા વિસ્તારિ જિલૈંદ્રિય આત્માગુલનું અંગુલપૃથકત્વ હુઇ. બિહુ તુ નવ જાણ પૃથકત્વ કહી. સ્પર્શનેંદ્રિય શરીર વિસ્તાર. શેષ ત્રિણિ ઇંદ્રિય અંગુલ-નઇ અસંખ્યાતમાભાગિ વિસ્તારિ હુઇ. એ ઉપકરણ દ્રશેંદ્રિય.
અથ ભાવેંદ્રિય – ભાવેંદ્રિય તેહૂ દ્વિ ભેદ – લબ્ધિભાવેન્દ્રિય, ઉપયોગભાવેન્દ્રિય. તત્ર લબ્ધિ ભાવેંદ્રિય તે કહીઇ – લબ્ધિ ભણીઇ શ્રોત્રાદિ ઇંદ્રિય ગોચર, તેહ તેહ ઇંદ્રિય-તણાં આવરણ-તણું ક્ષયોપશમ. જેણઈ જીવહૂઇ જ્ઞાનાવરણી, દર્શનાવરણીકર્મના ક્ષયોપશમ – થિક શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શની ગ્રહણશક્તિ ઊપજઇ ઇત્યર્થ: ઉપયોગભાવેંદ્રિય તે કહીઇ – ઉપયોગ ભણી જીવ-હૂ લબ્ધિ-તણિ અનુસારિઇ શબ્દાદિક નિજ-નિજ વિષય લેવા-તણું વ્યાપાર. જેહ ઉપયોગ પાખઇ જીવઇ પ્રત્યક્ષ દીઠઉં, સાંજલિઉંઇ કાંઇ વેઇ નહીં. એકેંદ્રિયાદિક-પણ૩ જીવ-હૂઇ દ્રવ્યંદ્રિય આશ્રયી જાણિવઉ, ન ભાવેંદ્રિય તું. અતઃ – ભાવેંદ્રિય તુ એકંદ્રિય પંચેંદ્રિય હુઇ. યથા - નૂપુર વાજતે, પુષ્પ કર્પરાદિક ગંધોપેત પદ્મિની સ્ત્રી-તણા આલિંગન-થિક અનઇ મદ્ય-નઇ કલુગલઇ છાંટવા-થિકુ બકુલવૃક્ષ અકાલિ ફૂલીઇ. પંચ પ્રકાર ઇંદ્રિયાર્થ પ્રામી-નઇ હર્ષિલ હૂતી તિમ પારઉ ? ઇમ બીજાઇ એકેંદ્રિય-હૂઇ પંચેંદ્રિય-પણઉં કહીછે. તથા ઉપયોગની ઉપેક્ષાઈ પંચેદ્રિય એકેંદ્રિય હુઇ. જેહ કારણ જીવ-હએકવારઇ એકિં જિ ઇંદ્રિય-તણઉ ઉપયોગ હુઇ. જે એકવારઇ
અન્યપ્રતોમાં ઇંદ્રિયનું વર્ણન ટૂંકમાં અને અસ્પષ્ટ છે.
નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ
૨૦૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org