SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ પુણ ઇહની મૂલપ્રકૃતિ આઠકર્મ. તેહ આઠકર્મ-માહિં આયુ, નામ, ગોત્ર, વેદનીયકર્મ એ ચ્યારઇં શુભ નઇ અશુભઇં હુઇ. એ ચ્યારઇ ભવોપગ્રાહી કહીઇ, કેવલીઇ-Çઇં હુઇ. જ્ઞાનાવરણી, દર્શનાવરણી, મોહનીય, અંતરાય એ સ્મારઇ અશુભઈ જિ હુઇ અનઇ ઘનઘાતી કહીઇ, તેહ-નઇ ક્ષયિ જિ કેવલજ્ઞાન હુઇ. હવઇ પાંચમઉ આશ્રવતત્ત્વ કહઇ છઇ. યથા इंदिय - कसाय - अव्यय जोगा पंच चउ पंच तिन्नि कमा । किरियाओ पणवीस इमा उ ताओ अणुक्कमसो ।। १२ ।। ભાવાર્થ : ઇન્દ્રિય પાંચ, કષાય ચાર, અવ્રતપાંચ, યોગત્રણ અને ક્રિયા પચીસ આમ કુલ સર્વ મળી બેંતાલીશ ભેદ આશ્રવતત્ત્વના જાણવા. બાલાવબોધ : -- આશ્રવ કહીઇ કર્મ લાગવવા-તણુ હેતુ. યત:- ‘આશ્રવો ભવ હેતુ: સ્થાત્ ।' તિહના ભેદ યથા - ફૈવિય = ઇંદ્રિય પાંચ - સ્પર્શેન્દ્રિય, રસનેંન્દ્રિય, ધ્રાણેંન્દ્રિય, ચક્ષુરિંદ્રિય, કર્ણેદ્રિય. પાંચ ઇંદ્રિયનું સ્વરૂપ : 117તત્ર પાંચઇ ઇંદ્રિય દ્વિભેદ દ્રવ્યેદ્રિય અનઇ. ભાવેન્દ્રિય બિ ભિદ્િ કરી દ્રવ્યેદ્રિય તેહઇ તે બિહુ બિઠું ભેર્દિ નિવૃત્તિ18 દ્રવ્યંદ્રિય, ઉપકરણ દ્રવ્યેદ્રિય. તંત્ર નિવૃત્તિ ભણીઇ આકાર નિષ્પત્તિ, તદ્રુપ ઇંદ્રિય નિવૃતીંદ્રિય. તેહઇ દ્વિભેદ આપ્યંતર નિવૃતીન્દ્રિય, બાહ્યનિવૃતીદ્રિય. તત્ર આત્યંતર નિવૃતીન્દ્રિય સર્વ જીવ-બ્લૂઇં સરીખા. યથા કર્ણ-માહિં દૃષ્ટિ અગોચર કદંબ કુસુમાકાર અંતરંગ નિવૃત્તિ કાઁદ્રિય છઇ. તિમ ચક્ષુ-માહિ દૃષ્ટિ અગોચર મસૂર ધાન્યાકાર અંતરંગ નિવૃત્તિદ્રવ્યંદ્રિય વર્તઇ. નાશિકા-માહિં અઇમુત્તા પુષ્પાકાર અંતરંગ નિવૃત્તિ દ્રવ્યેદ્રિય છઇ. રસનેંદ્રિય ક્ષુરપ્રાકાર અંતરંગ નિવૃત્તિદ્રવ્યંદ્રિય છઇ. સ્પર્શનેંદ્રિય અનેકવિધાકારે તથા બાહ્ય નિવૃતિદ્રવ્યંદ્રિય તે તઉ પ્રત્યક્ષ P1/117 અનઇ પાંચઇ બિહું બિહુ ભેર્દિ જાણિવા. P2/118 એક અંતરંગ દ્રવ્યેન્દ્રિય બીજી બાહ્ય દ્રવ્યેન્દ્રિય. અંતરંગ દ્રવ્યેન્દ્રિય તે કેહા કેહાં ? યથા. Jain Education International - નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૨૦૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004936
Book TitleNavtattva Prakarana
Original Sutra AuthorN/A
AuthorVistirnashreeji
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2003
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy