________________
ઘણઉં દેહ-હૂઇ ઊગ કરઈ તે ખરસ્પર્શ, કટકાદિક-માહિં જાણિવઉં. શીતસ્પર્શ હિમપિંડ-માંહિ જાણિવઉં. ઉષ્ણસ્પર્શ અગ્નિ-13માહિં જાણિવઉં. સ્નિગ્ધસ્પર્શ 14ધી-માંહિ જાણિવઉં. રૂક્ષસ્પર્શ ભસ્માદિક-માંહિ જાણિવઉં. એ આઠ સ્પર્શમાંહિ મૂદુ, ખર, ગુરૂ, લઘુ બાદરસ્કંધે જિ હુઇ, સૂક્ષ્મ ન હુઇ. કિંતુ બીજા ચાર હુઇ. રક્ત, પીત, શ્વેતવર્ણ અનઇ સુરભિગંધ, મધુર, આમ્લ, કષાયરસ, મૃદુ, લઘુ, સ્નિગ્ધ, ઉષ્ણસ્પર્શ એ અગ્યારંઇ ભેદ શુભ તે પુણ્ય પ્રકૃતિ-માહિ લીધા છઇ. અનઇ કૃષ્ણ, નીલવર્ણ, દુર્ગધ, તિક્ત, કટુરસ, ગુરૂ, ખર, શીત, રૂક્ષ સ્પર્શ એ નવ ભેદ અશુભ. સત્યં વન્નડ કહિતા નવ ભેદ લીધા. ઇહ પણ નવે થઈ ભેદ આરિ જિ કહીઇ. અડસઠ આગઇ કહિયા તેહ-માહિ નઇ
થ્યારિ એ મિલી ૭૨ ભેદ. પદ્ધસિંધવ સંતાપ | પૂર્વિહિ છ સંઘયણ, છ સંસ્થાન કહિએ. તેહ-માહિ પહિલઉ16 સંઘયણ નઇ પહિલઉં સંસ્થાન ટાલી બીજા દસ ભેદ ઇહાં પાપતત્ત્વ-માહિં લેખા. ૮૨. એ વ્યાસી ભેદ કરી પાપતત્વ બોલિડે.
તથા તત્વાર્થગ્રંથકર્તા ઇસિલે કહઈ – સમ્યકત્વમોહનીય, હાસ્ય, રતિ, પૃવેદ એ ચ્યારઇ પુણ્ય પ્રકૃત્તિ હુઇ, પણિ કર્મસ્તરાદિગ્રંથ ન કહઇ. મિથ્યાત્વ પુદ્ગલઇ જિ પરિણામ વિશેષિઇ કર્બર કીધા હૂતા મિશ્રમોહનીય કહીં. ઉજ્જવલ કીધા હૂતા સમ્યકત્વમોહનીય કહીઇ. તેણઇ જિનતત્ત્વ-તણી રૂચિ ન ઊપજઇ એક કારણ તે મિથ્યાત્વતી જૂ ન કહિયા. તથા ઈહા વ્યાસી પ્રકૃતિ-માહિ મતિજ્ઞાનાવરણાદિક પાંચ જ્ઞાનાવરણીયકર્મના ભેદ, નિદ્રાપંચક અનઇ દર્શનાવરણીયચતુષ્ક એ નવદર્શનાવરણીયકર્મના ભેદ, કષાય પંચવીસ અનઇ મિથ્યાત્વ એ છવ્વીસ મોહનીયકર્મના ભેદ, અનઇ લાભાંતરાદિક પાંચ અંતરાયકર્મના ભેદ, શેષ સાડત્રીસ નામકર્મના ભેદ જાણિવા. તથા પુણ્યપ્રકૃતિ અનઇ પાપપ્રકૃતિ થઈ ૧૨૪ ભેદ હુઇ. Liા3 અગ્નિ મધ્યે શેય. PI/114તે સ્થાન = થીણાવૃતાદિક-માહિ. PI/115 કહતા જેતલા દુર્વર્ણ, દુર્ગધ, દુષ્ટરસ, દુસ્પર્શ એ સઘલાઈ ઇહા લીધા પણિ
સવિહુ મિલી ભેદ ધ્યારિ જ કહીઇ. PI/I16 પહિલ વજઋષભનારા સંઘયણ અનઇ પહિલું સમચતુરસ સંસ્થાન એ પૂર્વિ
પુણ્યતત્ત્વ-માહિં કહિઆ થઇ. પાંચ સંઘયણ અનઇ પાંચ સંસ્થાન એ દશ ભેદ ઇહા પાપતત્ત્વ-માહિં જાણવા.
નવતત્વ પ્રકરણ બાલાવબોધ
૨૦૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org