SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ માર્ગઇ ચાલતા મૂત્રધાર વાંકી પડઇ, જિમ તે તતકાલ ન ફીટઇ, 96તિમ તે માયાની વક્રતા પરીચ્છવતા-પરીચ્છવતા ફીટ કાલિછે. અપ્રત્યાખ્યાનીમાયા મીંઢાના સીંગની પરિ. 97જિમ મીઢાં ભણીઇ એડકાનું સીંગ. અતિ ઘણઉ ઉપાયિઇ કરી વક્ર ફેડીઇ, તિમ જે માયાની વક્રતા ઉપાયે કરી વર્ષ પ્રાંતિ ટાલીઇ તે મીંઢશૃંગ સરીખી. અનંતાનુબંધિનીમાયા ઘનનિવિડ વંશમૂલ સરીખી. જિમ નિવિડ વાંશીમૂલની વક્રતા અગ્નિતાપાદિકિંહિ ન ટલઇ, તિમ જે માયાનઉ વક્ર-પણ મરણાંતિછે ન ટલઇ તે વંશમૂલ સરીખી. અથવા જિમ શંખની મધ્યની વક્રતા સમાન. શંખના મધ્યની વક્રતા-ફૂટ્રપણિ કુટિલતા ન ફીટઈ. - હવઇ લોભ ચિહું ઉપમાન – लोहो हलिद्द खंजण कद्दम किमिरागसमाणो ।। ભાવાર્થ : - હળદર, ગાડાની મળી, કાદવ અને કિરમજીના રંગ સમાન ચાર પ્રકારનો લોભ જાણવો. બાલાવબોધ : સંવલનઉલોભ હરિદ્રા રંગ સરીખઉ. જિમ હલદ્ર-નઉ રંગ સૂર્યાતપ મા2િઇ લાગઇ ઊડઇ, તિમ જે કિસીઇ વસ્તુ ઉપરિ લોભ ઊપનઉ નઇ વલી તિજિ ફીટઈ. પ્રત્યાખ્યાન ઉલોભ ખંજણ સરીખઉં. ખંજણ ભણી જે શકટની ધુરી-નઉં ધીમી ધીસી- નઇં બલિઉં ઉગણ. જિમ તે ખંજનની ચીકણી કાલિમા લૂગડઇ લાગી હૂતી ધોયા પાખઇ ન ફીટ98, તિમ જે લોભ લપાયે કરી ટાલઇ, માસ ચિહુ સમઉ તે ખંજનસમઉ. અપ્રત્યાખ્યાનઉલોભ કર્દમ સરીખઉ. જિમ લૂગડઉં તેલિઇ ચીગટિલું મલિઇ ભરાઇ અનઇ ગાઢઉ ચીગસ મલ બઇઠઉ તતકાલ ન ઊતરઇ, ધોયા પંઠિઇં અનેક ખારે કરી ઊકાલવઇ કરી કર્દમ ઊતરઇ, તિમ જે લોભ દુ:ખિ૪ ફીટઈ તે કર્દમ સમ. અનંતાનુબંધી PI/96 ફીટ સૂકા વિણ, પહર એક, બિ પહર પછિ સૂકાં પૂઠિ ફીટઇ તિમ જે માયાની વક્રતા કષ્ટિ ટાલી સકઇ તે માયા ગોમૂત્રિકા સરિખી કહી. PI97 જિમ મીંઢાનું શૃંગ વાંકુ હોઈ તે અતિ ઘણઇ જ કષ્ટઇં સમુ કીજઇ તિમ જે માયાની વાંકાઇ વર્ષાંતરિ ઉપાય ના સઈ કરી-કરી ટાલીઇ. 2198 ટલઇ, દિન, બિંદિન રહઇ તિમ જે લોભ મસવાડે ત્રિપુ, ચિહું ટલઇ તે તે ખંજન સમઉ લોભ જાણિવઉં. નવતત્વ પ્રકરણ બાલાવબોધ ૧૯૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004936
Book TitleNavtattva Prakarana
Original Sutra AuthorN/A
AuthorVistirnashreeji
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2003
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy