________________
કહઇ – એહૂ તે વ્યવહારિહિં જિ કહિઉં હુસિઇ, પુણ 88એકાંતિ હિ નહીં. જેહ કારણ અનંતાનુબંધીઆ ક્રોધાદિકવંત અભવ્યરૂપ મિથ્યાદિષ્ટીઇ જિં સાધુ-હુઈ નઉમામૈવેયક લગઇ ઉત્પત્તિ હૂતી સાંભલીઇ ? ઇહ પૃચ્છા – ઊત્તર એ પૂર્વલી પરિ જાણિવી. હવઇ એહ સોલહ કષાય-ન ઉપમાન કહઈ છઇ. કુણ કષાય કેહિ સરીખઉં ? ક્રોધનું ઉપમાન યથા –
નત્ત-રેણુ-પુવ-પવય-રારૂં સરસ વધ્યો કોહો ! ભાવાર્થ :
પાણીની લીટી, રેતીમાં લીટી, પૃથ્વીમાં રેખાતિરાડ, પર્વતની રેખા-ફાંટ સમાન ચાર પ્રકારનો ક્રોધ જાણવો. ચારે કષાયની ઉપમાઓ : બાલાવબોધ :
સંજ્વલનઉ ક્રોધ જલ-માહિ રેખા સરીખઉ. જિમ જલ-માહિ રેખા કાઢી હૂતી તિમ જિ મિલી જાઇ તિમ સંજ્વલનક્રિોધ ઊપનઉ તિમ્ય જિ ઘટી, પુર-માહિ ફીટી જાઇ, ઉત્કૃષ્ટઉ પનરદીસ લગઇ રહઇ. પ્રત્યાખ્યાનઉક્રોધ વેલૂ-માહિ રેખા સરીખઉં. જિમ વેલૂ-માહિ રેખા કાઢી હૂતી કાઢતાં આધી ન ભાજઇ, કણહલે પગિ-સિઉં ભાજઇ અથવા વાઇ કરી કેટલીએક વેલાઉ-હીં ભાજઇ તિમ જે ક્રોધ ઉપનઉ તતકાલ ન ફીટઈ, 90 કુણહિ મનાવી-નઇ ક્રોધ ફેડીઇ તઉ ફીટઇ અથવા આફણીશ માસિ, બિહુમાસિ ફીટઇ, ઉત્કૃષ્ટ આરિમાસ રહઇ. ત્રીજી અપ્રત્યાખ્યાનઉક્રોધ પૃથ્વી-રાઈ સરીખઉં. જિમ92 ભૂમિ ફાટી હૂતી વરિસઇ દીસિ મેઘ વૂઠઇ હૂતઇ મિલઇ, બીજી પરિ કિન્ડઇ તે રાઈ ન મિલઇ, તિમ જે ક્રોધ ઉપાયે કરી, મનામણા કરી-કરી વર્ષાતિ ટલઇ તે
ભૂમિ ત્રડિ સરીખુ અનંતાનુબંધીક્રિોધ પર્વત-રાઇ સરીખઉં. જિમ પર્વતની રાઈ કિડુઇ ન મિલઇ, તિમ જે ક્રોધ મરણાંતિ ન ટલઇ. તે પર્વત-રાઈ સરીખઉં. તિમ માનના આરિ ઉપમાન યથા –
PI/88 નિશ્ચય ન કહી. PI/89 પોહર દિન અહી આપહણી તતકાલ ફીટઇ ઉ. P1/90 ફીટઇ, માસાંતરિ ફીટઇ ઉત્કૃ. L291 અથવા આપણી માસાંતરિ ફીટઇ ઉ. P1/92 જિમ સૂકા તલાવની ભૂમિ ફાટી હૂતી વરસનઇ દીવસિં મેઘ વૂઠઇ હૂતઇ ટલઇ બી
નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ
૧૯૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org