________________
ચાર કષાયની સ્થિતિ બાલાવબોધ :
પનરદિન લગઇ રહઇ તે સંજવલન ચ્યારઇ ક્રોધાદિક. પ્રત્યાખ્યાન ક્રોધાદિક માસ ચતુષ્ટય લગઇ રહઇ. અપ્રત્યાખ્યાન ક્રોધાદિક ઋાર વર્ષ લગઇ રહઇ. અનંતાનુબંધીઆ આરછ ક્રોધાદિક વર્ષ ઉપર રહઇ, આજન્માંત લગઇ રહઇ. એ અવસ્થાને કાલ કહિઉ.*
શિષ્ય પૂછઇ – પ્રભો ! એ અવસ્થાન કાલ વ્યવહાર મા2િઇ કહીસિ, પુણ નિશ્ચયનય મતિઇ નહીં. જેહકારણ બાહૂબલ પ્રમુખ-હૃઇ પક્ષ, માસ અતિક્રમી-નઈ વર્ષાવધિ સંજવલનાદિક માન હૂઆ સાંભલીઇ ? ગુરૂ કહઈ – ઇમ નહીં. જેહ કારણ સંજવલનાદિક ચ્યારઇ કષાય પ્રત્યેકછે ચિહુ ચિહુ પ્રતિભાગે હુઇ. તદ્યથા - સંજવલનઉ સંજવલન પ્રતિભાગ, સંજ્વલની પ્રત્યાખ્યાન પ્રતિભાગ, સંજ્વલનઉ અપ્રત્યાખ્યાન પ્રતિભાગ, સંજ્વલનઉ અનંતાનુબંધ પ્રતિભાગ. એવું માનાદિકઇ જાણિવા. પ્રતિભાગ ભણી સરીખાઇ. તઉ અનંતાનુબંધીઆ ટાલી જીવ નરગિ ન જાઇ. જે શ્રેણિકાદિક ક્ષાયિક સમ્યકત્વવંતઇ અનંતાનુબંધીએ ક્ષિપે હૂર્ત નરકિ ગ્યા તે સંજવલન-હિં અનંતાનુબંધી પ્રતિભાગોદય-તુ જાણિવઉ. તિમ ઇહ બાહુબલિ પ્રમુખ-હિં સંજ્વલનમાન અપ્રત્યાખ્યાનઇ પ્રતિભાગિ હુઉ. હવઇ એ સોલઇ સિવું સિલે હણઈ તે કહઈ છઇ - ચારે કષાય કયા ગુણનો ઘાત કરે છે ?
વીતરાગ-પણ હણ, કેવલજ્ઞાન ઊપજાઉ રાખઇ સંજવલન ક્રોધ, માન, માયા, લોભ. પ્રત્યાખ્યાન ક્રોધાદિક યથાખ્યાતચારિત્ર હણઇ. અપ્રત્યાખ્યાન ક્રોધાદિક ચ્યારઇ દેશવિરતિ-પણઉ= શ્રાવક-પણ૩ હણઇ. અનંતાનુબંધીઆ ક્રોધાદિક ઔરઇ સમ્યકત્વ હણઇ. ચાર કષાયના અભાવમાં કઇ ગતિ થાય ?
- હવઇ87 એહે છતઇ કિસી-કિસી ગતિ હુઇ ? સંવલનઇ ક્રોધ, માન, માયા લોભ છતઇ દેવગતિ હુઇ. પ્રત્યાખ્યાનઇ ક્રોધાદિકે છતઇ મનુષ્ય-પણ લહઈ, અપ્રત્યાખ્યાનઇ ક્રોધાદિકે તિર્યંચ-પણઉ લહઈ. અનંતાનુબંધીઆ ક્રોધાદિકે નરકગતિ લહઈ. અનઇ એ ગતિ આશ્રી કહિઉં પણ શિષ્ય વલી
* PI/87
અન્ય પ્રતમાં અવસ્થાન કાલ માત્ર ગાથા રૂપે કહ્યો છે. એ ૧૬ તે જીવ-નઇ કુણકુણ ગતિ લઇ જાઇ તે કહઇ છઇ.
નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ
૧૯૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org