________________
કરતાંઇ ન હુઇ તે લાંભાંતરાય. વીર્ય ભણીઇ બલ. શરીર-તણી શક્તિ, તેહતણું વિઘ્ન કરઇ તે વીર્યંતરાય. જે એકવાર ભોગવીઇ ફૂલ, ચંદન પ્રમુખ તે ભોગ કહી. જેણઇ કર્મ તે ભોગવવા ન લહીઇ તે ભોગાંતરાય. જે સ્ત્રી, વિભૂષણ, શય્યાદિક વલી વલી ભોગવીઇ તે ઉપભોગ કહીઇ. જેણઇ કર્મિ કરી ઉપભોગ ભોગવવા ન લહીઇ તે ઉપભોગાંતરાય. એ પાંચઇ અંતરાય ભાંડાગારિક સમાન જાણિવા. જિમ ભંડારી પ્રતિકૂલ હૂતઇ રાજાદિક તેહ-નઇ આપ્યા વિણ કાંઇ 73આપહણીઇં લેઈ દેઈ ન સકઇ, તિમ એહના ઉદય-થિકઉ એ પાંચઇ બોલ કરી ન સકઇ. એવં દસભેદ. નવ વી બિઈએ ભણીઇ બીજા દર્શનાવરણી કર્મ-તણાં નવ ભેદ. કેહાં તે નવ ? ચક્ષુદર્શનાવરણ, અચક્ષુદર્શનાવરણ, અવધિદર્શનાવરણ, કેવલદર્શનાવરણ એ 74ચ્યારિ દર્શન અનઇ પાંચ નિદ્રા એ નવે ભેદે દર્શનાવરણીકર્મ જાણિવઉં. ચક્ષુદર્શન તે કિસિó કહીઇ ? અનઇ તેહનું આવરણ તે કિસિĞ કહીઇ ? જેણઇ ઉપયોગ કરી વસ્તુ, વ્યક્તિ અણજાણીતઉ દીસઇ તે દર્શન કહીઇ. જેણઇ સવિશેષ જાતિ, નામ, ગુણે કરી સહિત વસ્તુ જાણીઇ તે જ્ઞાન કહીઇ. તત્ર દર્શન ચિહું ભેદે યથા ચક્ષુ કહીઇ લોચન, તેણઇં લોચન જં વ્યક્તિ રહિત દીસઇ તે ચક્ષુદર્શન કહીઇં અનઇ જેણઇ કર્મઇં કરી તે ચક્ષુઆવરાઇ, આંખિઇં ન દેખઇ તે ચક્ષુદર્શન-નઉ આવરણ કહીઇ. અચક્ષુદર્શન તે કિસિÎ કહીઇ ? જે લોચન ટાલી બીજી ચ્યારઇં ઇંદ્રિય અનઇ મન એ અચક્ષુ કહીઇ. તેહે ચિહું ઇંદ્રિય નઇ મર્નિ સામાન્ય-તઉં શબ્દ, રસ, ગંધાદિકે વસ્તુ જ લીજઇ તે અચક્ષુદર્શન કહીઇ અનઇ એહે ચિહ્ ન કરી જં શબ્દ, ગંધ, રસ, સ્પર્શ કાંઈ ન જાણિ તે અચક્ષુદર્શનાવરણ. અધિદર્શન તે કિસિÎ કહીઇ ? જે અવધિજ્ઞાનઇં કરી વિશેષ-પણા પાખઇ સામાન્ય-તઉ રૂપીઆ વસ્તુ દેખઇ તે અવધિદર્શન. અનઇ જ ન દેખઇ તે અવધિદર્શનાવરણ, કેવલદર્શન તે કિસિó કહીઇ ? * જીવ રૂપીઆ, અરૂપીઆ સર્વ વસ્તુ એકઇ સમઈ સામાન્ય-રૂપિઇં દેખઇ તે PI/73 કાંઇઇ પોતઇ લેઇ દેઇ ન સકઇ, તિમ અંતરાયકર્મના ઉદય-થકો દાન દેઇ, લાભ પામી એવમાદિક કરી ન સકઇ જીવ તે અંતરાયકર્મનું પ્રમાણ જાણિવું.
P174 એ ચિહું દર્શનના આવરણ કહીઇ છઇ - ચક્ષુદર્શનાવરણ તે કહીઇ - જે ચક્ષુઇં કરી ન દેખઇ. અચક્ષુદર્શન તે કહીઇ- જે લોચન ટાલી બીજા સ્મારઇં ઇંદ્રિય તે અચક્ષુ કહીઇ તેણે ચિહું જિ ઇંદ્રિયે કરી જે જાણઇ, કર્ણે કરી, નાસિકાઇ કરી, દેહસ્પર્શિ કરી, જિલ્લાઇકરી તે અચક્ષુદર્શન.
Jain Education International
નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ
૧૮૮
For Private & Personal Use Only
www.jainelibrary.org