________________
ઇતિ બદતાલીસ ભેદે પુણ્યતત્ત્વ વખાણિ. હવઇ પાપતત્ત્વ ચઉથઉ કહઇ છઇ દસમી ગાથાઇ -
नाणंतरायंदसगं नवबीए नीअ असाय मिच्छत्तं ।
थावरदस नरयतिगं कसाय पणवीस तिरियदुगं ।।१०।। ભાવાર્થ :
જ્ઞાનાવરણીયની પાંચ, અંતરાય પાંચ એ દસ તથા દર્શનાવરણીયની નવ, નીચગોત્ર, અસતાવેદનીય, મિથ્યાત્વમોહનીય, સ્થાવરદશક, નરકત્રિક, કષાય પચ્ચીસ, તિર્યંચદ્ધિક આ સર્વ કર પ્રકૃત્તિઓ પાપતત્ત્વમાં સમાવિષ્ટ થાય
છે.
બાલાવબોધ :
મgઉદીમvયવનાવર | જ્ઞાન પાંચ - મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવલજ્ઞાન, મતિ ભણી બુદ્ધિ. શ્રુત ભણી શબ્દ. તેહે કરી જં જ્ઞાન તે મતિજ્ઞાન, બીજું શ્રુતજ્ઞાન કહીં. અવધિ ભણી મર્યાદા.
- જે આત્મા-હિં ઇંદ્રિય વિણ ઉપયોગ નઇ સાવધ-પણઇ કરી મર્યાદા લગઈ જ્ઞાન તે અવધિજ્ઞાન. મન-તણા પર્યાય ભણીઇ આકારવિશેષ તેહ-તણઉં જે જ્ઞાન તે મન:પર્યવજ્ઞાન. કેવલઉં એકઇ જિ સર્વવ્યાપીઉં જ્ઞાન તે કેવલજ્ઞાન. પાંચ હજ્ઞાન-તણાં આવરણ પાંચ પાપતત્ત્વના ભેદ. યથા - મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, અવધિજ્ઞાનાવરણ, મન:પર્યવજ્ઞાનાવરણ, કેવલજ્ઞાનાવરણ. એ
પાંચઇ તે આવરણ અભ્રપટલ સમાન જાણિવા. જિમ અભ્રપટલછે આચ્છાદિત સૂર્ય-નઉ તેજ સંપૂરણ વિસ્તરી ન સકઇ, તિમ કાંઇ એ પાંચઇ આવરણ જ્ઞાન પ્રતિ આવરી ઢાંકી રહા છઇ, તાં જીવ જ્ઞાન તેજ વિસ્તરી ના સકઇ. અંતરાય પાંચ – દાનાંતરાય, લાભાંતરાય, વિર્યાતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય. પાત્ર લાધઈ છતી શક્તિ જેણઇ કમિ કરી જીવ દાન દેઇ ન સકઇ તે દાનાંતરાય, લાભ=દ્રવ્ય-તણી ઉત્પત્તિ તે જેણઇ કર્મિઇ ઉપક્રમ
PI71
એ પુણ્યતત્ત્વના બઇતાલીસઇ ભેદ કહિએ. હવઇ પાપતત્ત્વના ૮૨ ભેદ કહઇ છઇ. એ જ્ઞાનપંચકના પાંચ આવરણ એ.
Pin2
નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ
૧૮૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org