SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ = સ્થિર નામ કર્મોદય-થકઉ જ દંત, અસ્થિ, કર્ણ, ચક્ષુ પ્રમુખ સુસ્થિર=સુદૃઢ હુઈ તે સ્થિરનામકર્મ પાંચમઉભેદ. સુમં ચ = શુભ નામ કર્મોદય-થિકઉ નાભિ ઊપહિરાં હૃદય, હાથ, મુખ, પ્રમુખ અંગ, અવયવ શુભ” હુઇ, પવિત્ર-પણઇ પ્રસિદ્ધ હુઇ જેહ કારણિ એહે અવયવે પર-હૂઇં લાગે તે અનેરઉ હરખીઇ પુણ દુહવાઇ નહીં, જિમ પગ લાગે પર દૂહવાઇ, તિમ એહિ લાગે ન દૂહવાઇ. તેહ કારણ એહ-હૂઇં શુભ-પણઉ કહીઇ. એક ઇમ કહઇ . જેણઇ શોભા, માંગલ્ય-પણઉં લાભઇ તે શુભ અનઇ વિપરીત તે અશુભ. તે છઠ્ઠઉ ભેદ. સુમમાં = = સુભગ નામ કર્મોદય-થિકઉ ઉપગાર કરઆ પાખઇ સવ હુ 68કહિ પ્રતિ હર્ષકા૨ક હુઇ. સૌભાગ્ય-પણઇ કરી સર્વજન-હૂઇં અભીષ્ટ હુઇ તે સુભગ સાતમઉ ભેદ. સુસર = સુસ્વર કર્મોદય-થિકઉ માધુર્યાદિક ગુણાલંકૃત સર્વરાગમય, કિન્નરસ્વર સર્વજન મોહકસ્વર જં હુઇ તે સુસ્વર આઠમઉ ભેદ. આગ્ન = આદેય કર્મ-થિકઉ સવ કહિ-હૂઇં ગ્રાહ્યવચન હુઇ, સહૂ કો વચન અંગીકરઇ પુણ કો વલી વચન ઉલ્લંઘઇ નહી તે આદેયકર્મ નવમઉ ભેદ. નર્સ = યશ કર્મોદય-થિકઉ જીવ-હૂઁઇં થોડઇ દાનાદિક કીધઇ યશઃકીર્તિ ઘણી હુઇ એ દસમઉ ભેદ ત્રસદશક-નઉ. એતલઇ અઠ્ઠાવીસ પુણ્યપ્રકૃતિ પહિલી કહીઇ તે અનઇ ત્રસદશકની દસ મિલી અડત્રીસ હૂઇ. સુમારૂ નિમ્મળ તા-વસ એ પદ દેવ, મનુષ્ય, તિર્યંચ-તણાં જે આઊખાં ત્રિર્ણાઇ વખાણિતું. સુરનર તિર આયુ = પુણ્યપ્રકૃતિ જાણિવી. તિર્યંચનું આયુષ્ય પુણ્યપ્રકૃતિમાં ગણવાનું કારણ : શિષ્ય પૂછઇ પ્રભો ! તિર્યંચ-તણવું આઊખઉં પુણ્યપ્રકૃતિ-માંહી કાંઈ ગણીઇ તે તઉ દુ:ખ હેતુ છઇ. સત્ય, પુણ તિર્યંચઇ-હૂઇં જીવિતવ્ય વલ્લભ તે સર્વ પ્રકાર્ત્તિ મેલ્ટવ ન કરઇ તઉ જઉ અતિવલ્લભ છઇ અનઇ જે અભીષ્ટવસ્તુ તે પુણ્યપ્રકૃતિઇં પ્રામીઇં એહ કારણ તિર્યંચાયુ તે પુણ્યપ્રકૃતિમાહિ કહીઇ. પુનઃ પૃતિ તુ તિર્યંચ-તણી ગતિ નઇ આનુપૂર્વી તે હાં પુણ્યપ્રકૃતિ-માહિં કહી કાંઈ નહીં ? અત્રોચ્યતે જઉ પાપકર્મ બંધસ્થાનક થોડા અનઇ વિશુદ્ધતર હુઇ તઉ તિર્યંચ-તણĞ આઉખઉ અનઇ અનેરીઇં સવિ અવયવ રૂડાં પવિત્ર. P1/67 P1/68 P1/69 - સવિહુ-નઇ હર્ષકા૨ક હોઈ, સર્વજન-નઇ અભીષ્ટ- વલ્લભ હોઈ. થોડઇ કીધઉ સુકૃત કરણીઇ યશઃ કીર્તિ ઘણી પામઇ તે. Jain Education International નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૧૮૫ For Private & Personal Use Only - www.jainelibrary.org
SR No.004936
Book TitleNavtattva Prakarana
Original Sutra AuthorN/A
AuthorVistirnashreeji
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2003
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy