________________
આંખિ, કર્ણ પ્રમુખ4 તે મસ્તિક જિ. ઈસી પરિ નિશ્ચિત જે જિહાં અવયવ તે તિહાઇ જિ હુઇ તે નિર્માણકર્મ. એ કર્મ સૂત્રધાર સરીખ જાણિવઉં. જિમ સૂત્રધાર શકટ ઘડતઉ જે શકટના અવયવ જિહાં જિશા જોઇઇ તિહાં તિસાઇ જિ ઘડઇ, તિમ એ કર્મ જિહાં જિસિયાં જોઈઇ દેહના અવયવિ તિહાં તિસાઇ જિ ઊપજાવઇ તે નિર્માણકર્મ પુણ્યપ્રકૃતિ. હવઇ એકવારઇ એકબોલિઇ દસ પુણ્યપ્રકૃતિ કહઈ છઇ. તસ ર ત = ત્રણ દશક યથા –
तस-बायर-पज्जत्तं पत्तेयं थिरं सुभं च सुभगं च ।
सुसराइज्ज जसं तसदसगं होइ विन्नेयं ।। ભાવાર્થ :
ત્રસનામ, બાદરનામ, પર્યાપ્તનામ, પ્રત્યેકનામ, રિથરનામ, શુભનામ, સુભગનામ, સુસ્વરનામ, આદેયનામ, યશઃ નામ આ દસ પ્રકૃતિઓ ત્રસદસકની જાણવી. બાલાવબોધ :
એ ઉત્તરગાથા કર્મગ્રંથ માહિલી. એ ત્રસદસક વખાણિઇ છઇ. યથા– તરસ = ત્રસ ભણીઇ ત્રાસઇ. ભય, તાપ, સંતપ્ત દૂતાં અરહાં પરતાં શીતલ, નિર્ભયાદિક સ્થાનકિં જાઇ એહ ભણી ત્રસ કહીઇ. તે પંચવિધ જીવ-માહિ એકૅન્દ્રિય ટાલી બીજા બેંદ્રિય, તેંદ્રિય, ચઉરિંદ્રિય, પંચેન્દ્રિય સર્વ ત્રસ કહીઇ65. તઉ જેણઈ કર્મિ કરી થાવર-પણ છાંડી ત્રસ-પણઉ લહઈ. એક એ ભેદ.
વાયર = બાદર. જીણજી કર્મિઇ કરી સૂક્ષ્મ-પણ૩ છાંડી બાદર-પણ3 = સ્થલ-પણઉં પ્રામઇ તે બાદર બીજઉ ભેદ. પૂMi = પર્યાપ્ત. જીણછે કર્મિઇ કરી પર્યાપ્ત-પણ૩ પ્રામઇ. આપણી-આપણી પર્યાપ્તિ પૂરી કરઇ, અધકીધી પર્યાપ્તિઇ જે ન મરઇ તે ત્રીજઉ ભેદ. અનઇ પર્યાપ્તિસ્વરૂપ જિમ પૂર્વિઇ કહિઉ તિ૭ જિ જાણિવવું. પ = પ્રત્યેક નામકર્મના ઉદય-થિક જીવ જીવપ્રતિછે આપણઉ-આપણ૩ જૂજૂઉ દેહ જે હુઇ તે પ્રત્યેક ચઉથઉ ભેદ. થર PI/64 એવમાદિક માથા કહનલિ જિ. | L2/64 પ્રભૂતિ એ ઇસિ. PI/65 ત્રસ જાણિવા તેહ ભણી જેણઇ કમિંઇ જીવ ત્રસ-પણ પ્રામઇ. PI/66 જ હોઈ ઘણાં જીવ આશ્રી-નઈ જે એક દેહિ ન નીપજઈ તે પ્રત્યેક નામ કહી.
નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ
- ૧૮૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org