________________
હુઇ તઉ પર્વતની પરિ હાલી ન સકઇ, અનઇ જઉ અતિ લૂઉ દેહ હુઇ તઉ આકતૂલની પર ડિઉ જાઇ, કિહાઇ સુસ્થિરઇ જિ ન હુઇ, તેહ કારણિ જે અતિ હલઉ નહીં, અતિ ભારે નહી તે અગુરુલઘુ પુણ્યપ્રકૃતિ.
પરાઘાત' = જેહ કારણ-થિકુ ત્વચા, નખ, દંત, વિષણાદિક અનેરાહૂઇં ઘાતકારીઆં હુઇ તે ઉપઘાત નામ કર્મ કહીઇ. અનઇ પરાઘાત ઇમઇ કહીઇ. તેણઇ કરી કેતલાઇ મનુષ્ય-નઇ દેહિ વૃશ્ચિકાદિક-તણા વિષ પ્રભવઇ નહીં તેણઇ કારણ એ પુણ્ય પ્રકૃતિ. જે એહ કર્મ-થિકુ ધણી-હૂઇં પર પરાભવવા-તણી શક્તિ હુઇ, જિમ ઋષીશ્વર તપ-તણી શક્તિઇં ઊપની હૂતીઇ આસીવિષાદિક લબ્ધિ કરી ૫૨-હૂિ પરાભવઇ, શાપ દિઇ પણ તે અનેરે મોટે મોટેરે કુણહઇ પરાભવી ન સકીઇ. સવિહુ-પાહિ દુર્ધર્ષ જ હુઇ તે પરાધાત પુણ્યપ્રકૃતિ. ઉચ્છવાસપ્રકૃતિ = તે જેહ કર્મ2-થકઉ જીવ ઉચ્છવાસનિશ્વાસ લહઇ, તે ઉચ્છ્વાસ પુણ્યપ્રકૃતિ. આતપ=જેહ કર્મના પ્રમાણ-થકઉ જીવના અંગ તાપ સહિત હુઇ, સ્વયં અનુષ્ણઇં હૂંતઉ ઉષ્ણ સહિત હુઇ. દેહ તે શીતલ અનઇ તિહનું તેજ તે ઉષ્ણ હુઇ. કૃતિ ભાવ: । એ આતપનામકર્મ સૂર્યમંડલઇ જિ પૃથ્વીકાયના જીવ-હૂઇં હુઇ, પુણ અનેરા=બીજા જીવ-સ્પ્રિં આતપકર્મ-નઉ ઉદય ન હુઇ, અગ્નિ-માહિઁ તે આતપકર્મ ન જાણિવઉં, કિંતુ તેહ-માહિં ઉર્ણસ્પર્શનામ કહીઇ. એ આતપનામકર્મ પુણ્યપ્રકૃતિ. જ્ઞોત્રં = ઉદ્યોતનામકર્મ – જેહ કર્મના ઉદય-થિકઉ શીતલ પ્રકાશરૂપ જીવના અંગ હુઇ, ચંદ્ર, તારાદિકની પરિઇં તે ઉદ્યોતનામકર્મ પુણ્યપ્રકૃતિ. સુમભ્રમદ્ = શુભ વિહાયોગતિ. હંસ, ગજ, વૃષભાદિકની પરિઇ જું ચાલિવાની પદ્ધતિ હુઇ તે શુભવિહાયોગતિ પુણ્યપ્રકૃતિ. નિમ્નાળ = નિર્માણકર્મ જેહ કર્મના ઉદય-થિકઉ જીવ-હૂઇ અંગપ્રત્યંગ સહૂઇ નિયત સ્થાકિ ઊપજઇ, વિસંસ્થલભાવિઇં જં ન ઊપજઇ. હાથના ભાવ જે અંગુષ્ટ, આંગુલી, હત્શેલી પ્રમુખ તે હાથિ જિ. પગના ભાવ પાન્હી પ્રમુખ તે પગિ જિ. ડૈમસ્તકના ભાવ જે નાસિકા, મુખ,
P1/61
અહીં ઉપવાતનામકર્મ અને પરાઘાતનામકર્મ વચ્ચે ભેદ સૂચવનાર વાક્ય રહી ગયું લાગે છે. પરાઘાત પુણ્ય પ્રકૃતિ તે કિસી કહીઇ ? જેહ કર્મના ઉદય-થકઉ બીજે મોટેર કુણિઇ પરાવિ ન સકીઇ, સર્વ-માહિં દુર્ધર્ષ જ હોઈ તે. કર્મના ઉદય-થકઉ ઉચ્છવાસ-નિશ્વાસ માનોપેત જીવ લહઇ માથા કહનલિના ભાવ.
P1/62
P1/63
Jain Education International
નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ
૧૮૩
For Private & Personal Use Only
www.jainelibrary.org