SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ચઉથઉ કુબ્જસંસ્થાન તે કહીઇ તિયાં હાથ, પગ, મસ્તક, ગ્રીવા 57એ છ અંગ રૂડા પ્રમાણોપેત હુઇ, અનઇ પૂઠઇ, ઉદર, હૃદય વાંકા હુઇ તે ચઉથઉ સંસ્થાન. પાંચમઉં વામન સંસ્થાન તે કહીઇ ' તિહાં ઉદર, પૂઢિ, હ્રદય સમાં અનઇ હાથ, પગ, મસ્તક, ગ્રીવા એ સાંકડ્યા હુઇ તે પાંચમઉ સંસ્થાન. એક વામન નઇ કુબ્જ-નવું લક્ષણ અવલું કહઇ. છઠ્ઠઉં હુંડસંસ્થાન તે કહીઇ – જિહાં સર્વ અવયવ લક્ષણ હીન હુઇ. उक्तं च = P1/56 P1/57 P1/58 L2/59 P1/60 - समचउरंसे निग्गोह - साइ खुज्जाइ वामणं हुंडं । जीवाण छ संठाणा सव्वत्थ सुलक्खणं पढमं ।। नाहीए उवरि बीयं तयमहो पिट्ठि उयरउरवज्जं । સિરિ-નીવ-પાળિ-પાણ સુત્તત્ત્વનું તત્વત્થ હૈં ।। विवरीअं पंचमगं सव्वत्थ अलक्खणं भवे छ । ગધ્મય-નર-તિરિય છઠ્ઠા, સુરા સમા કુંડયા સેસા ।। ભાવાર્થ : શરીરના સંસ્થાન (આકારવિશેષ) છ પ્રકારના છે તે આ પ્રમાણે— સમચતુરસસંસ્થાન, ન્યગ્રોધપરિમંડલસંસ્થાન, સાદિસંસ્થાન, કુબ્જસંસ્થાન, વામનસંસ્થાન અને હુંડસંસ્થાન. તેમાં પહેલું સંસ્થાન સમગ્ર શરીરમાં શુભ લક્ષણ યુક્ત છે. બીજું ન્યગ્રોધસંસ્થાન નાભિથી ઉપરના અવયવોમાં શુભ લક્ષણ યુક્ત હોય છે. ત્રીજુ સાદિ સંસ્થાન નાભિથી નીચેના અવયવોમાં શુભ લક્ષણવાળુ જેણઇ સંસ્થાનઇં હાથ. એતલું પ્રમાણોપેત ચારૂ હોઈ. અનઇ ઉદર, પૃષ્ઠિ, મુખ પ્રભૃત્તિ વાંકા હુઇ. સંસ્થાન પૂર્વિલા ચઉથા સંસ્થાન થિકઉ ઉપરાઠઉં જાણિવઉં. Jain Education International જે સવિહુ ગમે અધિકે-ઓચ્છે અંગને અવયવે કરી સર્વ અલક્ષણમય સર્વાંગ પાડૂઉ તે હૂંડ. નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૧૮૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004936
Book TitleNavtattva Prakarana
Original Sutra AuthorN/A
AuthorVistirnashreeji
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2003
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy