SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ કયા સંઘયણવાળો કઇ ગતિમાં જાય ? તથા વજ્રઋષભનારાચસંઘણિ મુક્તિ નઇ સર્વાર્થસિદ્ધિ, અનઇ સાતમા નરગ લગઇ જાઇ. ઋષભનારાચિ નવગ્રેવેયક અનઇ છઠ્ઠી નરકપૃથ્વી લગઇગતિ. નારાચસંઘણિ નવમાદેવલોક અનઇ પાંચમી નરકપૃથ્વી લગઇ ગતિ. અર્ધનારાચિ સત્તમાષ્ટમ દેવલોક અનઇ ચઉથીપૃથ્વી લગઇ ગતિ. કીલિકાસંઘયણિ પાંચમા, છઠ્ઠા દેવલોક અનઇ ત્રીજી નરકપૃથ્વી લગઇ ગતિ. છેવટ્ટિ પહિલા ચ્યારિ દેવલોક અનઇ આદ્ય બિહું પૃથ્વીલગઇ ગતિ. ત એતલઇ છ સંઘયણ-નવું સ્વરૂપ કહિઉં. તઉ એહઇ સંઘયણ-માહિં પહિલઉ સંઘયણ તે સોલમઉં પુણ્યતત્ત્વ-નઉ ભેદ. હવઇ સતરમઉ ભેદસંતાળા-આન ઇસિસ્તું પદ તે ઇહાં જોડીઇ. આમ સંવાળા કૃતિ । આદ્ય સંસ્થાન: સતરમઉ ભેદ. સંસ્થાન તે કહીઇ જં દેહ-નઉ આકાર વિશેષ. તેહઇ છએ ભેદે જાણિવઉં. યથા સમચતુરસ્ર સંસ્થાન તે કહીઇ3 જેણઇ દેહિ સર્વ અવયવ માનિ=પ્રમાણિ હુઇ, અનઇ શરીર-તણાં ઊંચપણા-નઇ માનિ બિહુ ભુજા-તણઉં વિસ્તાર હુઇં, અનઇ જે ચિહુગમે મવીતઉ સમાનઇ જિ હુઇ. યથા- પદ્માસન બઇઠા જેતલઉં બિહુ જાનુ-નં આંતરૂં તેતલઉ વલી લલાટ નઇ આસન-નઉ આંતરૂ, વલી તેતલઉંઇ જિ આંતરૂં ડાબા જાનુ-થિકઉ જિમણા સ્કંધ લગઇ અનઇ જિમણા જાનુ-થિકઉ ડાબા સ્કંધ લગઇ, એતલઇ ચિહુ પરિ જિહાં સરીખઉં આંતરઉ હુઇ તે પહિલઉ સંસ્થાન સમચતુરસ, સર્વ લક્ષણોપેત. - બીજઉ ન્યગ્રોધપરિમંડલ સંસ્થાન તે કહીઇ ન્યગ્રોધ ભણીઇ વટવૃક્ષ, તેહની પરિ ઊપરિ પૂર્વાંગ અનઇ નાભિ હેઠઉં હીનાંગ, ઊંચપણ જે નાભિ લગઇ છોટઉં, નાભિ ઊપહિર પૂર તે બીજઉં સંસ્થાન. ત્રીજઉ સાદિસંસ્થાન તે કહીઇ સાતિ ભણીઇં શક્તિ શસ્ત્ર વિશેષે. તેહની પરિ જ દેહ-નઉ આકાર. તે નાભિ હેઠઉ લક્ષણ નઇ પ્રમાણ યુક્ત હુઇં, ચારૂ જાનુ, કટી પ્રમુખ સર્વ રૂડઉં, નાભિ ઊપહિરĞ હીયઉં, હાથ, મુખ, માથઉં પ્રમુખ સહૂ પાડૂઉ તે ત્રીજઉ સંસ્થાન. P1/55 Jain Education International - સાદિ સંસ્થાન કહીઇ - તે નાભિ હેઠઉ યથોક્તપરિમાણ, ચારૂ પગ, કટી, જાનુ પ્રમુખ સહૂ રૂડઉં હુઇ અનઇ નાભિ ઊપહરૂ સર્વ પાડૂઉ હોઈ, હૃદય, હસ્ત મસ્તક, મુખ પ્રકૃતિ સર્વ અતિ દુરાકૃતિ હોઈ તે. નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૧૮૦ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004936
Book TitleNavtattva Prakarana
Original Sutra AuthorN/A
AuthorVistirnashreeji
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2003
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy