________________
આંગલી, અંગૂઠાં પ્રમુખ જાણિવા. અંગોપાંગ તે આંગલીની રેખા, પર્વ, નખ, લક્ષણ પ્રમુખ કહી. તઉ એતલઇ વંચા = ઉપાંગ ઇસિઉ મધ્ય ગ્રહણ કરતાં અંગ, ઉપાંગ, અંગોપાંગ ત્રિણિ પરિ લીજઇ. તઉ ઔદારિકસંગોપાંગ, વૈક્રિયઅંગોપાંગ, આહાર,અંગોપાંગ. અનઇ તૈજસ, કાર્મણદેહ એ બિ જીવ પ્રદેશ-સિલે સંલગ્ન-પણઇ મિલિઆ છઇ, તેહ ભણી તીહ બિહુ દેહના અંગોપાંગ નથી. એહ જિ ભણી આપતિતપૂર્વ ઇસિ સૂત્ર-માહિ કહિઉં. હવઇ સોલમઉ ભેદ-મસંધથસિંહા તિ | સંઘયણ ભણીઇ 48અસ્થિ-તણું બંધ. જીણૉ કર્મિ કરી દેહની અસ્થિસંધિ સઘલઇ દઢ-પણાં બંધાઇ-નઇ જે શરીર-નઉ બંધ હુઇ તે અસ્થિરચના વિશેષ-રહઇ સંઘયણ કહી. તે સંઘયણ છએ ભેદે કહીઇ. કેહાં તે છ ભેદ ?
वज्जरिसहनारायं बीयं च रिसहनारायं ।
नारायमद्धनारायं कीलिया तह य छेवढें ।। ભાવાર્થ :
વજઋષભનારાચસંઘયણ, ઋષભનારાચસંઘયણ, નારાચસંઘયણ, અર્ધનારાચસંઘયણ, કલિકાસંઘયણ અને સેવાર્તસંઘયણ આ છ ભેદ સંઘયણના
છે.
બાલાવબોધ :
વજઋષભનારાચસંઘયણ તે કહીઇ – તત્ર વજ ભણીઇ ખીલી, ઋષભ ભણીઇ પાટલ, નારાચ ભણીઇ બિહુ અસ્થિ-હિ મર્કટબંધ. છોડર્થ ? જિસી હાથની કલાઈ પરસ્પરિ સાહતા બંધ હુઈ તે મર્કટબંધ કહીઇ, તઉ વજઋષભ-નારાચ એ ત્રિણિઇ જિણઇ સંઘણિ હુઇ તેહ-હૂઇ વજઋષભનારાચસંઘયણ કહીઇ. કિમ તે હુઈ ? યથા – જિહાં અસ્થિસંધિના છેહડા બિન્નઇ પરસ્પરઇ વિટાઈ વલી ઊપરિ અસ્થિજિના પાટા-નઉ વેઢઉ, તેહ ઊપરિ વલી સર્વ અસ્થિભેદિની વિચિ અસ્થિ જિની ખીલી હુઇ, ઇસીઇ Pl/47 -પાંગ સહૂઇ લાભઈ. Pl/48-L2/48 સંઘયણ કિસી કહી ? જેણઇ કર્મ વિશેષ દેહના અસ્થિ, અવયવ દઢ
પણ બંધાઇ-નઈ શરીરનો જે દૃઢતર બંધ હોઇ તેહ-નઇ સંઘયણ કહી. L2/49 ઊભયતો મર્કટબંધો નારાચ તે. LJ50 અસ્થિની ભેદણહારિ વલી અસ્થિ.
નવતત્વ પ્રકરણ બાલાવબોધ
૧૭૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org