________________
થઉ કાર્પણ સૂક્ષ્મ-પણઇ જાણિવા. અનંતી કર્મવર્ગણા-તણઉ પિંડરૂપ દેહ જાણિવઉં. તૈજસ, કાર્મણશરીર આત્મા-તણા સર્વપ્રદેશ વ્યાપી સદાઇ રહિયા છઈ. અનઇ વલી તૈજસ નઇ કાર્મણ એ બિલ્કિ દેહ ભવાંતરિ જાતા જીવ-હુઈ સાથિ હિ જિ જાઈ, પુણ અતિ સૂક્ષ્મ પુદ્ગલરૂપ ભણી છદ્મસ્થ-નઈ ગોચરિ નાવઇ. બિહુ-માહિ એકઈ નાવઇ. સવિ હુ સંસારી જીવ-હિં સાથિહિ જિ જાઇ, તૈજસ, કાર્મણ એ બિ દેહ જીવતા મરતાં સદૈવ સાથિ હુઇ જિ. જિવાઈ તે નહિ તિવારઇ મુક્તિ પામઇ. પાંચે શરીર પુણ્ય પ્રકૃતિમાં સમાવિષ્ટ છે તેનું કારણ ?
અત્ર શિષ્ય પૂછઇ – હે પ્રભો ! પાંચ શરીર પુણ્ય પ્રકૃતિ કિસ્યા ભણી કઇ ? ૩wતે – મૂલિ જીવ સવે અનાદિ નિગોદ-માહિ હૂતા, તિહાં જીવ જીવ-પ્રતિ જૂજૂઆ દેહ નથી, કિંતુ એકઇ જિ ઔદારિકશારીરિ અનંતા જીવ છઇ, પણિ સવિ હું જીવ-હૂઇ જૂજૂઆ તૈજસ કાર્મણદેહ છઇ, તે શરીર અત્યંત જૂજૂઆ દેહ નથી. અવ્યવહારરાશિ ભણી લેખવાઈ નહીં, જિવાઇ વ્યવહારરાશિઇ બાદરનિગોદ, પુઢવિકાય પ્રમુખ માહિં આવઇ, તિવારઇ શરીર લેખઇ=ગણીઇ, પછઇ જઉ સૂક્ષ્મ નિગોદ-થિક મોટાં તૈજસ નઇ કાર્મણદેહ વ્યાપી હુઇ તુ ઔદારિકદેહ વાધઇ, એણઇ પરિ જં અનેક ગાઊ લગઇ શરીર વાધઇ. તઉ જે નિગોદ-તઉ જીવ નીસરિઉં દેહ વાધિઉ નિગોદ-પણ મેહલી પ્રત્યેક-પણું પ્રામિલે, થાવર-પણું છાંડી ત્રસ-પણ૩ પ્રામિલે એ શુભપ્રકૃતિ જિ કહી. જે સંપૂર્ણ શરીર, સંપૂર્ણ અંગોપાંગ તે પુણ્યપ્રકૃતિ. અનઇ જે અસંપૂર્ણ શરીર, અસંપૂર્ણ અંગોપાંગ તે પાપપ્રકૃતિ. અનઇ સંસારી જીવ-હિં શરીર જિ સર્વકાર્ય-તણઉં સાધન છઇ તેહ કારણિ પાંચઇ દેહ પુણ્યપ્રકૃતિ કહીછે. તથા સૂક્ષ્મ-તણા અનઇ અપર્યાપ્ત-તણા જે ઔદારિક દેહ અનઇ વૈક્રિય, તૈજસ, કાર્મણદેહ એ જીવી મુક્તમાત્ર વિશાલ થઈ જાઈ.
મારૂતિતપૂyવંગ - આદ્ય ત્રિણિ તન-તણા ઉપાંગ. ઔદારિક, વૈક્રિય, આહારક ત્રિણ પહિલા દેહ-તણાં ઉપાંગ. ઉપાંગ ટિહુ જાતઇ - અંગ, ઉપાંગ, અંગોપાંગ. અંગ પહિલઉ આઠ કહી - બિ બાહા, બિ ઊરૂ, પૃષ્ઠિ, મસ્તક, હૃદય, ઉદર એ આઠઇ અંગ 46પહિલે ત્રિપુ દેહે હુઇ. ઉપાંગ તે કે અન્યપ્રતોમાં આ વર્ણન નથી. PI/46 અંગ ઔદારિકદેહઇ, વૈક્રિયદેહછે, આહારકદેહઈ હોઈ.
નવતત્વ પ્રકરણ બાલાવબોધ
૧૭૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org