________________
અધિકઉ હુઈ. તે જઘન્ય-તુ સમય, ઉત્કૃષ્ટતુ છમાસ. વિચ-માહિ ને હુઇ. એ દેહ એક જીવ એક ભવ-માહિ બિહ જિ વાર કરઇ અનઇ સંસાર-માહિ82 થિકઉ ઉત્કૃષ્ટ ઐરિ વાર કરઇ. ': ૩ત્ત :
चत्तारि अ वाराओ चउदसपुब्बी करेइ आहारं ।
संसारम्मि वसंतो एगभवे दुन्नि वाराओ ।। ભાવાર્થ :
ચૌદ પૂર્વધર મુનિ આહારક શરીર એક ભવમાં બે વાર અને સંસાર પરિભ્રમણ દરમ્યાન વધુમાં વધુ ચાર વખત કરે.
समओ जहन्नमंतरा उक्कोसेणं तु जाव छम्मासा ।
आहारसरीराणं उक्कोसेणं तु नव सहस्सा ।। અથ તૈજસદેહ કિસિ કહી ? જે ઉષ્ણ, તેજને પુદ્ગલે નીપનું, જે આહાર પચવા-નઉ43 હેત થાઈ. લોક પ્રસિદ્ધિ છે જેહ-હૂઈ જઠરાગ્નિ નામ કહઇ, અનઇ4 જેહ દેહના પ્રમાણ થકઉ, તપ થકઉ ઊપની તેજોવેશ્યા લબ્ધિવંતપુરૂષ જવાલા શતસહસ્ત્ર કરી વિકરાલ તેજોલેશ્યા રૂપ મુખિઇ તેજો નિર્ગમન કરઇ, તેહ પ્રમાણિ પર-હિં દહઇ, શ્યાપ દેઇ. અથવા જેહ દેહની વિકતિ શરીરિ દાધ. વરાદિક તાપ ઊપજાવઇ તે તૈજસદેહ કહીઇ. પાંચમી કામણદેહ કિસિ કહી ? જે અષ્ટવિધ કર્મના પરમાણૂઆ આત્મપ્રદેશસિઉ45 સંબંધાઈ, આત્મા નઇ કર્મ અન્યોર્જેિ એકમેક જે થાઈ, જે આઠકમ તેહ જિ કાર્મણદેહ.• પાંચે શરીરની ક્રમશઃ સૂક્ષમતા :
દારિકદેહ પાહિ વૈક્રિયદેહ સૂક્ષ્મ અનઇ અનંતગુણે પુદ્ગલે નીપજઇ, વૈક્રિય પાહિ આહારક તે સૂક્ષ્મ, અનંતગુણે પુદ્ગલે નીપનું, ઇમ તૈજસ તેહPI/42 માહિ રહિક થિકો ઉત્કૃષ્ટત િચ્ચારવાર કરઇ અધિકીવાર ન કરઇ. L243 નઉ-પરિણમાવિવા-નઉ હેતુ. L2244 અને પલે કરી નીપજઈ જે દેહ પ્રમાણ થિક સુતપ: સમુત્પન્ન નથવા પુરુષ. PI/45 પ્રદેશસ્ય ક્ષીરનીર પરિ અન્યોન્ય-પણઇ એક જ થાઈ તે કાર્યણ દેહ અનંત
કર્મવર્ગણા-તણી પિંડ તે દેહ જાણિવું.
નવતત્વ પ્રકરણ બાલાવબોધ
૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org