SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ કાણ એ પાંચદેહ કહીઇ. તે-માહિ દારિક સિવું કહીઇ ? ઉદાર ભણીઇ પ્રધાન. ઉત્કૃષ્ટ-પણ, ઉદાર-પણ જોઈઈ તુ અનુત્તરસુરના રૂપ-થિકુ તીર્થકર, ગણધર-તણારૂપ અનંતગુણહુ અધિકા હુઇ. અથવા ઉદાર ભણીઇ ભલા, દેવલોક, મુક્તિયોગ્ય, સર્વવિરત્યાદિક ગુણ-તણવું કારણ ઔદારિકશરીર, તેહ ભણી ઉદાર, અનઇ ઉદાર જિ ભણી દારિક કહીઇ. એ દેહ મનુષ્ય, તિર્યંચ-તણું હુઇ. તઉ જીણઇ કર્મિ કરી દારિકદેહ યોગ્ય ઔદારિકપુદ્ગલ લઈ ઔદારિકદેહ-પણ પરિણમાવઇ, પરિણમાવીનઇં જીવના પ્રદેશ-સિલે સંબંધઇ તે ઔદારિકશરીરનામકર્મ. એ દેહ ઉત્કૃષ્ટ સાધિકસહસ્ત્રજોઅણ માન મનુષ્ય, તિર્યંચ-છૂઇ હુઈ. વૈક્રિયદેહ કિસિ કહીઇ ? વિથા ડ્યિા વિદ્રિષ્યા ! વિવિધ નવનવી પરિ ક્રિયા કરાઇ તે વૈક્રિય. જે મોટઉ ફીટી નાહનું થાઈ, નાલ્ડ ફીટી મોટર્ડ થાઈ, એક ફીટી અનેક 40શત સહસ્ત્ર-પણઇ હુઈ, અનેક રૂપ ફીટી એક હુઈ, ભારે ફીટી હલૂઉં હુઇ, હલૂઉં ફીટી ભારે હુઇ, ઇમ અનેક પરિ જે રૂપ પરાવર્તાઇ તે વૈક્રિયદેહ કહીઇ. તે વંક્રિયદેહ બિહું ભેદે જાણિવઉં, એક ઔપપાતિક, બીજઉં લબ્ધિપ્રત્યય. ઔપપાતિક દેવ, નારકી-તણઉ સ્વાભાવિક દેહ, અનઇ લબ્ધિપ્રત્યય તે મનુષ્ય, તિર્યંચ-પ્રતિ વૈક્રિય લબ્ધિ-થક નવા-નવા રૂપ કરવાની શક્તિ હુઇ, તેણઇ કરી નવનવી રૂપ કરઇ તે લબ્ધિ પ્રત્યય વૈક્રિય કહી. એ લબ્ધિપ્રત્યયવૈક્રિય અનઇ દેવ-તણું વૈક્રિય એ બિલ્સિ ઉત્કૃષ્ટઉં સાધિક લક્ષયોજનપ્રમાણ ઉચ્ચ, નાના સંસ્થાન હુઈ. આહારકદેહ કિસિવું કઇ ? આહારકશરીર ચઊદ પૂર્વધર ટાલી બીજી કો કરી ન સકઇ, ચઊદપૂર્વધર જિ રહઇ એ દેહ કરવાની શક્તિ હુઇ. સૂક્ષ્મ સાર પુદ્ગલ આણી નીપજાવઈ તે આહારકશરીર જઘન્ય-તુ હાથ માર્કેરા પ્રમાણ, ઉત્કૃષ્ટતઉ પૂરાં હસ્ત પ્રમાણ ઉંચી રહઇ, બિ ઘડી માકેરી લગઇ રહઇ, ચઊદપૂર્વધર કેવલી કહ્નઈ સંદેહ ભાજિવા અથવા વિચાર પૂછવા, સાંભલવા, તીર્થકરની ઋદ્ધિ જોઈવા આહારકદેહ મોકલી કાર્ય કરી વલી પાછઇ સંહરઇ. અનઇ દેહ ભૂમિગતા જિ ચાલઇ, અનુત્તરવિમાન દેવના રૂપ-પાહિ રૂપ શોભા કરી તે L2/39 જોઈઇ તીર્થંકર, ગણધરાદિકના રૂ૫ આશ્રી અનુત્તર સુરના રૂપ તેડૂતે અનંતગુણ હિણા તેહ ભણી ઉદાર. L2240 અનેકધા = શત સહસ્ત્ર લક્ષરૂપ થાઈ. Pl/40 અનેકરૂપ સહસ્ર લક્ષ હોઈ. L441 પૂર્વધરઇ જિ પ્રતિઇ તે શક્તિ. નવતત્વ પ્રકરણ બાલાવબોધ ૧૭૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004936
Book TitleNavtattva Prakarana
Original Sutra AuthorN/A
AuthorVistirnashreeji
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2003
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy