________________
બાલાવબોધ :
સાતં = સાતાવેદનીયકર્મ, જેહ કર્મ-નઇ પ્રમાણિ જીવ સુખ પ્રામઈ, તે સુખ પ્રાહિ દેવ, મનુષ્ય-માહિં ઈ.
કથ્થૈર્મોત્ર = ઉચ્ચગોત્ર. જેહ કર્મના પ્રમાણ થકઉં જીવ મોટઇ કુલઇં ઊપજઇ, જેહ કુલનાં મહિમા-થકઉ નિર્ધન તુ લોક-માહિ માન્ય હુઈ, અવહીલનીય ન હુઇ તે Õોત્ર.
मणुदुग મનુષ્યદ્ધિક કહિતાં મનુષ્યગતિ, મનુષ્યાનુપૂર્વી લાભઈ. જિણઇ શુભકર્મિઇ જીવ મનુષ્યભવિ અવતરીઇ, મનુષ્ય-પણઉં પામઇ તે મનુષ્યગતિ. મનુષ્યાનુપૂર્વી = આપણા સ્વભાવ-થિકુ સરલગત ભવાંતર જાતુ જીવ જેણઇ કર્મિ ઉત્પત્તિ સ્થાનકિ લીજઇ તે વૃષભ-હૂઇં નાથ સરખી આનુપૂર્વી કહીઈ. જીવ જિવારઇ ઉત્પત્તિ દેશ-તણા વૈક્રિયપણા-તઉ વક્ર દિસિં ઊપજણાર હુઇ, અનઇ તેણી દિસિં ન જાઇ તિવારઇ આનુપૂર્વી કર્મ ઉદય આવઇ. યત: ખુબી ૩૬ઓ વર્ષે કૃતિ । કેતલાઈ આનુપૂર્વી ઇમ કહઇ જીણઇ શુભકર્મિઇં કરી જીવ યુગલીઆં, અંતરદ્વીપ, સંખ્યાતવર્ષાયુદ્ધ, સંમૂર્છિમાદિક બિહોત્તરસુ7 મનુષ્ય જાતિ-માહિ જાતઉ જું નિશ્ચિત નામસારિઉ મનુષ્ય સ્થાનક પ્રામઇ તે મનુષ્યાનુપૂર્વી કહીઇ. સુરવુઃ = દેવગતિ, દેવાનુપૂર્વી. જીણઇ શુભ કર્મિઇં કરી જીવ દેવ-પણઉ પામઇ, દેવવિ અવતરીઇ તે દેવગતિ કહીઇ. દેવાનુપૂર્વી મનુષ્યાનુપૂર્વીની પરિ જાણિવી. અથવા એક ઇમ કહઇ જીણઇ કર્મઇ કરી જીવ ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી, વૈમાનિક, કિલ્વિષીઆ, કલ્પાતીત પ્રમુખ નવાણુ દેવ જાતિ-માહિ સવે અનેરા ઠામ છાંડી-નઇં જં એક નિશ્ચિત નામસારિઇં ઠામિ લીજઇ તે દેવાનુપૂર્વી. આનુપૂર્વી ચિહું ગતિ-તણી હુઇ, ઇહાં પુણ્યપ્રકૃતિ-માહિ દેવાનુપૂર્વિ અનઇ મનુષ્યાનુપૂર્વી બિહિ જિ લીજઇ.
-
વિધિ = પંચેન્દ્રિયજાતિ તે કહીઇ જીણઇ શુભિકર્મિઇ કરી જીવ પંચેંદ્રિય પણઉ લહઇ. વાવેરા = પાંચદેહ. ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ, જિમ વૃષભ રાસિ બાંધિઉં જિહાં તાંણઇ તિહા જાઇ તિમ જેણઇ કર્મઇં કરી નામસારિઇં ઠામિ જીવ જઇ ઊપજઇ તે આનુપૂર્વી કહીઇ.
P1/36
P1/37-L2/37 બહુ મનુષ્ય
P1/38-P2/38 કિક્વિષીયાદિક બહુ દેવ-માહિ જાતઇ જે નામસારિઇં નિશ્ચિત દેવ-નઉ
સ્થાનક પામઇ તે દેવાનુપૂર્વી જાણવી.
Jain Education International
નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ
૧૭૪
For Private & Personal Use Only
www.jainelibrary.org