SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણ કૂપ ઉંડઉ, પુહલઉ તે-માહિં સાત દિવસના યુગલીઆના વાલાગ્ર ખંડ લેઇ અસંખ્યાતખંડ કોઈ દેવ કરઇ, જેહ ખંડ-નઉ બીજઉ ખંડ ન થાઈ, જેવડઉં એક બાદર પૃથ્વીકાયનું દેહ એવડઉ એકેકુ ખંડ હુઇ તેહે વાલખંડે જઈ કિક્વારઇ આખિ ભરીઇ તઉ આખિ પડિયા ખરખરઇ નહી, તેહે સૂક્ષ્મ ખંડે ઇમ કોઈ નિભચ્ચ કૂઇ ભરીઇ, જિમ કિવારઇ ભાર સહસ્ત્ર લોહ-નઇ ગોલઇ ચાંપીઇ તઉ હિ તે એકઇ હેઠઉ ન ચંપાઇ, ઊપરિ કિવારઇ ગંગા-નઉ પ્રવાહ આવઇ તુઇ તુ તે એકઇ ખંડ તણાઇ નહીં, ઉદંડ વાએ કરી એકઇ હરાઇ નહીં, પાષાણ ગોલાની પિર જે દૃઢ-પણઇ મિલિયા છઇ તે સય-સય રિસિં ગિઇ એકેકઉ ખંડ કાઢીઇ, ઇમ તેણે ખંડે કાઢી તે જહીઇ તહીઇ તે કૂઉ ઠાલઉ થાઇ તેતલા પ્રમાણ કાલ-હૂઇં પલ્યોપમ કહીઇ અસંખ્યાતવર્ષ રૂપ. એહવી દસક્રોડાક્રોડિપલ્યોપમ જાઇ તઉ એક સાગરોપમ ઇત્યાદિ કાલદ્રવ્ય સ્વરૂપ. અજીવ અસ્તિકાયનું સ્વરૂપ : તથા અજીવ અસ્તિકાય બિહુ ભેદે पुग्गले नो पुग्गले પુદ્ગલ છ ભેદે યથા સૂક્ષ્મ, સૂક્ષ્મ સૂક્ષ્મ, સૂક્ષ્મ બાદર, બાદર સૂક્ષ્મ, બાદર, બાદરબાદર. સૂક્ષ્મ તે પરમાણુ. સૂક્ષ્મ સૂક્ષ્મ તે સૂક્ષ્મ પરિણામિ પરિણમિત અનંત પ્રદેશ સ્કંધ. સૂક્ષ્મબાદર તે ગંધ પુદ્ગલ. બાદર સૂક્ષ્મ તે બાદર વાયુકાય દેહ. બાદર તે અપકાય. બાદર-બાદર તે અગ્નિ, વનસ્પતિ, પૃથ્વી. નો પુદ્ગલાસ્તિકાય ત્રિવિધ - ધર્મ, અધર્મ, આકાશ એ પ્રદેશ રૂપ હુઈ. પુ ત ઇતિ બીજઉં અજીવતત્ત્વ ચઊદે ભેદે પ્રકાસિવું. — - હવઇ બઈતાલીસ ભેદે પુછ્યતત્ત્વ કહઇ છઇ साउच्चगोअ मणुदुग सुरदुग पंचिदिजाइ पणदेहा । आइमसंघयण-संठाणा आइतितणूणुवंगा i le !! ભાવાર્થ : મનુષ્યકિ=મનુષ્યગતિ, સાતાવેદનીય, ઉચ્ચગોત્ર, મનુષ્યાનુપૂર્વી, દેવદ્ધિકદેવગતિ, દેવાનુપૂર્વી, પંચેન્દ્રિયજાતિ, પાંચ શરીર, પ્રથમ ત્રણ શરીરના અંગોપાંગ, પ્રથમ સંઘયણ અને પ્રથમ સંઠાણ આ સર્વ (૧+૧+૨+૨+૧+૫+૩+૧+૧=૧૭ પ્રકૃતિ) પુણ્યથી પ્રાપ્ત થાય છે. * અજીવ અસ્તિકાયનું વર્ણન અન્ય પ્રતોમાં નથી. Jain Education International નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૧૭૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004936
Book TitleNavtattva Prakarana
Original Sutra AuthorN/A
AuthorVistirnashreeji
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2003
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy