________________
બાલાવબોધ :
અતિ=સર્વ લઘુકાલ તે સમય કહીઇ. એકઈ ચાપડીઇ અસંખ્યાતા સમય હુઇ82અસંખ્યાતે સમએ એક આવલી. બિસUછપ્પન આવલીએ એક ક્ષુલ્લકભવ. સાડાસત્તર ક્ષુલ્લકભવે એક ઉચ્છવાસ-
નિચ્છવાસ રૂપ પ્રાણ. સાતે પ્રાણે સ્ટોક. સાતે સ્તોકે લવ. સાઢે આડત્રીસ લવે ઘડી. બિહું ઘડીએ મુહૂર્ત. ત્રીસ મુહૂર્વે અહોરાત્ર, પનર અહોરાત્રે પક્ષ. બિહુ પક્ષે માસ. બિહુમાસે ઋતુ. છ માસે અયન. બિહુ અયને વર્ષ. પાંચ વર્ષે યુગ. તથા ચઉરાસી લક્ષ વર્ષે પૂર્વાગ. પૂર્વાગ પૂર્વાગિ ગણિલે પૂર્વ હુઇ. તથા અસંખ્યાતવર્ષે પલ્યોપમ. દસકોડાકોડિપલ્યોપમે સાગરોપમ. દસ કોડાકોડ સાગરોપમે અવસર્પિણી કહીઇ. વલી દસકોડાકોડિસાગરોપમે ઉત્સર્પિણી કહીઇ. બિહુ અવસર્પિણી, ઉત્સર્પિણી મિલિ વીસકોડાકોડિસાગરોપમ પ્રમાણ એક કાલચક્ર કહીઇ. અનંતે કાલચકે પુગલપરાવર્ત કહઈ. તેહવા અનંતપુદ્ગલપરાવર્ત પ્રમાણ અતીતકાલ હુઉ. તિમ અનંત પુદ્ગલપરાવર્ત પ્રમાણ અનાગતકાલ હુસિઈ.
- તથા મુર્તિ ઉચ્છવાસ કેતલા હુઇ ? તે કહઇ છઇ - ત્રિણિ સહસ્ત્ર સાતસઇ ત્રિફુતરિ ઊસાસ પ્રમાણ મુહૂર્ત હુઇ. અંતર્મુહૂર્ત વલી નવસમય-થિક આરંભી એક સમયોન બિ ઘડી જાણ અંતર્મુહૂર્તઇ જિ જાણિવા. પ્રવાહિ તુ મુહૂર્ત બિ ઘડી પ્રમાણ કહઇ. એક મૂર્તિ આવલી કેતલી હુઇ ? એકકોડિગ્ન સતસઠિ લાખ સત્તરિસહસ્ત્ર બિસઇસોલ આવલી હુઇ.
અથ પલ્યોપમ વિચાર – પલ્યોપમ તે કહીઇ – માન સઉ યોજન Pl/3 સમય. સર્વ સૂક્ષ્મ કાલ જાણિવ8. P132 થાઇ ઇસ્યો અત્યંત અલ્પકાલ કવિઓ તેહ-નઈ સમય કહી તેહે. L2/33.PI/33-P2/33 દિવસ, પક્ષ, માસ, વરિસ એ તઉ પ્રસિદ્ધ છઇ તેહ ભણી એહનું
સ્વરૂપ નથી કહીઉ. Pl/34 एगाकोडि सतसटिलक्खा सत्तहत्तरि सहस्सा य । दोअ सया सोलहिआ
आवलिआ एग मुहुत्तमि ।। P135 કૂપ યોજન એક પ્રમાણે તે-માહિ સપ્તદિનાગત યુગલિક કેશના અતિસૂક્ષ્મ
ખંડોખંડિ કૂઉ ભરીઇ, એહવા સૂક્ષ્મખંડ કીજઇ જેણે કિલ્લારઇ આંખિ ભરી તેણે ખંડે કરી તોહ આખિઇ પડ્યા ખરખરઇ નહીં એહવે ખંડે કૂઉ ભરીઇ, સય-સય વરિસિ ગઈ હૂતઇ એકેક ખંડ કાઢીઇ અનઇ ઇમ કાઢતાં જિવહારિ
તે કૂપ ઠાલઓ થાઇ તેતલા કાલપ્રમાણ પ્રતિ પલ્યોપમ કહીઇ. P2/35 કૂપ યોજન ૧ પ્રમાણ અતિ સૂક્ષ્મ પાડ-સૂત્રના તંત કરી કૂઉ ભરીઇ.
નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ
૧૭૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org