________________
સર્વબલઇ ગતિ, સ્થિતિ, કરિવા, કરાવવા હીંડઇ તુહિ તે ગતિ, સ્થિતિ અલોક-માહિ કરી, કરાવી ન સકઇ, વજાદિક કિસિઉઇ પદાર્થ અલક-માહિ ન જાઇ, જેહ કારણિ તિહાં ધર્માસ્તિકાય અનઇ અધર્માસ્તિકાય-નઉ બલ નથી, જેહ-નઇ આધારિ ગતિ, સ્થિતિ હુઇ. હવઇ છઠ્ઠી ગાહાઈ આકાશ નઇ પુદ્ગલ-નઉ સ્વરૂપ કહઇ છ–
अवगाहो आगसं पुग्गल - जीवाण, पुग्गला चउहा ।
खंधा देस पएसा परमाणू चेव नायव्वा ।।६।। ભાવાર્થ :
આકાશાસ્તિકાય પુદ્ગલ અને જીવોને અવકાશ (જગ્યા) આપવાના સ્વભાવવાળુ છે અને પુદ્ગલના સ્કંધ, દેશ, પ્રદેશ પરમાણુ એમ ચાર પ્રકાર જાણવા. બાલાવબોધ :
29અવગાહ ભણીઇ વ્યાપ. તઉ જિહાં જીવ નઇ પુદ્ગલ-તણઉ વ્યાપ અવકાશ હુઇ તે આકાશ કહીઇ, “વહનક્ષvi મારશ: તિ' | જિમ ઘડા-માહિ જલ વ્યાપી રહઇ તિમ જે જીવ નઇ પુલ-હિંઇ આકાશ દિઇ વ્યાપવા-નઉં રવિવા-નઉં ઠામ તે આકાશ કહી. એ આકાશદ્રવ્ય લોક-અલોકમાહિ સર્વત્રઇ છઇ.
અવ પુરાના 3 + “પુર્તિા : તુ: વત:પ્રારા પૂરVT/I7નીમાવી: પુન: તિ’ | પૂરણ= પૂરવઉં, ગલન=ગલિવઉ તેહિ જિ સ્વભાવ છઇ જેહરઇ. કોડર્થ ? એક કારણ પુદ્ગલ કહી છે. જે એકઠાં મિલી સ્કંધ પૂરઇ અનઇ તિહાં હૂઆ હણીઓ અથવા પરપ્રયત્નિ કરી ગલઇ=અલગ થાઈ સ્કંધથિયું, તેહ-નઉ અસ્તિકાય=સંઘાત તે પુદ્ગલાસ્તિકાય. તે સ્કંધ, દેશ, પ્રદેશ, પરમાણુ ભેદિ કરી ચિહું પ્રકારે હુઇ. સ્કંધ તે સિઉ કહી ? અંધ બિઠું ભેદે - એક ચક્ષુદ્ધિ અગ્રાહ્ય, બીજઉ ચક્ષુર્ણાહ્ય. ચક્ષુરગ્રાહ્ય તે જે કયણુક, ચણુકાદિકથિકઉ આરંભી-નઇ અહંતાણુક લગઇ સંમિલિત યુગલચય રૂપ સૂક્ષ્મ ભાવિ પરિણમિ ચક્ષુરગ્રાહ્ય સ્કંધ હુઇ. ખંભાદિક બાદર પરિણામિઇ પરિણમિઉં જે
P129 *
જીવ, પુદ્ગલ પ્રતિઇ અવગાહ-અવકાશ હુઇ જિહાં તે આકાશ કહીઇ. પુદ્ગલાસ્તિકાયની વ્યાખ્યા અને સ્કંધના બે ભેદનું વર્ણન અન્યપ્રતોમાં નથી.
નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ
૧૭૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org