SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ સશરીર છઇ તુહઇ એક એક-માહિ સમાઇ, સૂક્ષ્મ-પણિ કરી કાંઇ ઉપઘાત ન હુઇ. જિમ એક ગદીઆણુ પારૂ ઔષધ વિશેર્ષિ કરી સઉ ગદીઆણા સોનુ ચરઇ, પણિ તોલિ કાંઇ વાધાં નહીં, ભાર ન થાઈ તે ઔષધિ જિ નવું બલ વલી ઔષધિ સઉ ગદીઆણા મેહલઈ તિમ સૂક્ષ્મજીવ શરીર શરીર-માહિં સમાઇ. અનઇ વલી ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, કાલ એ રિઇ દ્રવ્ય ગતિ અન્યત્ર પ્રચલનાદિક ક્રિયા-તણાં અભાવ-થિકુ સ્થિર, નિશ્ચલ અનઇ અક્યિ = ક્રિયા- ચેષ્ટારહિત જાણિવા. બીજા બિ દ્રવ્ય જીવ નઇ પુદ્ગલ એ બિન્દુઇ ચંચલ, અસ્થિર, સર્વત્ર ગતિ-સ્થિતિના કરવા થિક સક્રિય = ચેષ્ટા સહિત હુઇ. તથા વલી ધર્મ, અધર્મ, જીવ એ ત્રિદુના એક જેતલા અસંખ્યાતા પ્રદેશ હુઇ. એકઈ-માહિ અધિક ઉન = ઉછઉ પ્રદેશ ન હુઇ22. ત્રિફુના તેતલા તેતલાઈ જિ પ્રદેશ હુઇ, અનઇ આકાશ તે અનંતપ્રદેશાત્મક જાણિવવું, લોકાલોક વ્યાપીયા ભણી, પુણ? જે લોકાકાશ તેહના પ્રદેશ અસંખ્યાતા ધર્માસ્તિકાયાદિકઇ જિ ના જેતલા હુઇ. પુદ્ગલ તે અનંતા, તે લોકાકાશ-માહિ જિ છઇ પુણ લોકાકાશ બાહિરિ એકઇ પુદ્ગલ નથી. અનઇ કાલ તે સૂર્યગતિ* કીધઉ મેરૂ મધ્યસ્થ રૂચક-થિઉ અધઊર્ધ્વનવસઇ જોઅણ લગઇ અનઇ તિયંગુ મનુષ્યક્ષેત્ર જિ માહિ જિ છઇ. તે ઘડી, પુહરરૂપ સંકેતકાલ કહીઇ પણિ મનુષ્યક્ષેત્રિ બાહિરી ચંદ્ર, સૂર્ય નિશ્ચલ છઇ, તેણઇ કરી ઘડી, પુહર, દિન, રાત્રિ રૂપ સંકેત કાલ નથી. નિશ્ચિયિક પરિવર્તનારૂપ કાલ સર્વલોકિ છઈ. સૂત્ર-માહિક ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય-નક સ્વરૂપ કહઈ છઈ. યથા ધર્માસ્તિકાય કિસઉ કઇ ? રત્નસિંહાવો ઘમ્મો ! તિનો P220 એ આરિ સ્થિર ગતિક્રિયા રહિત જાણિવા, જીવ અનઇ પુદ્ગલ એ બિન્દઇ દ્રવ્ય ચંચલ, અસ્થિર અનઇ સક્રિય- ક્રિયા સહિત જાણિવા 221 ઓછઉ. P222 નથી. L223 અને જે લોકાકાશના પ્રદેશ તે પુણ ધર્માસ્તિકાયના જિ જેતલા અસંખ્યાતા પ્રદેશ હુઇ. L224 સૂર્ય ગતે કરી કીધઉ થિક મનુષ્ય ક્ષેત્ર જિ માહિ છઇ પણ મનુષ્યક્ષેત્ર બાહિરિ કાલ નથી. L2/25-P2/25 વલી ગાહા-માહિ ધર્મા. નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૧૬૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004936
Book TitleNavtattva Prakarana
Original Sutra AuthorN/A
AuthorVistirnashreeji
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2003
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy