________________
રજ્વાત્મક સર્વલોક વ્યાપી રહિઉ છઇ, અરૂપીઉં વસ્તુ, કેવલજ્ઞાની ગમ્ય. છદ્મસ્થ ગમ્ય નહી તે ધર્માસ્તિકાય દ્રવ્ય કહીઇ. અનઇ ધર્માસ્તિકાય દેશ તે કહીઇ - જે ધર્માસ્તિકાય અખંડ દ્રવ્યઇ જિ માહિં કેતલાઈ પ્રદેશ-નઉ નાહવું, મોટઉં ભાગ જં મનની કલ્પના કરી કીજઇ તે ધર્માસ્તિકાય દેશ કહીઇ.
અનઇ ધર્માસ્તિકાય પ્રદેશ તે કહીઇ જે ધર્માસ્તિકાય-નઉ નિર્વિભાગ-ભાગ તે એક પ્રદેશરૂપ તે જ્ઞાનગમ્ય. ઇમ અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાયઇ ત્રિકું ત્રિકું ભેદિ જાણિવા. ઇહાવલી પરમાણ્આની પરિ ચઉથઉ ભેદ કાંઈ ન થાઈ.
ઉચ્યતે
જેહ કારણ પરમાણુઉ તે તો સ્કંધભાવ-થકઉ અલગઉ છઇ, સ્કંધરૂપી નથી પરિણમિ, અલગવું એકાકી-પણિ વર્જાઇ છઇ. તેહ કારણ પુદ્ગલાસ્તિકાય'-માહિં ચઉથઉ પરમાણુઆ રૂપ ભેદ થાઇ. પુણ ઇહાં ધર્માસ્તિકાયાદિક - થિકઉ વિછૂટી-નઈ એક પ્રદેશ જૂઉં નથી પડતઉ, તેહકા૨ણ એહ ત્રિષુ-માહિ જૂઉ ચઉથઉ ભેદ ન ઊપજઈ.
પ્રદેશનું સ્વરૂપ
-
પ્રદેશ તે અતિસૂક્ષ્મ ક્ષેત્ર જાણિવઉં. યથા અંશુલ પ્રમાણિ લાબી પ્રદેશહારિ રૂપ સૂચી કલ્પીઇ, અનઇ તે નુક્કરવાલીના ખરીડાની પરિ એકેકઇ એકેકઇ - પ્રતિ સમઇ નિરંતર હરીઇ, અનઇ અંગુલપ્રમાણ સૂચિના પહિલા પ્રદેશ-થિકુ ગણાતાં છેહલિઇ સૂચિ-નઇ પ્રદેસિ તુ જઈઈ જઉ અસંખ્યાતી ઉત્સર્પિણી જાઈ એહવા તે સૂક્ષ્મક્ષેત્ર-ઙૂઇં પ્રદેશ કહીઇ. પુત્
અંગુતસેઢીમિત્તે પ્રોસબિળીઓ અવિના / નંદીસૂત્ર - ગા. ૬૨ ઉત્તરાર્ધ. હવઇ દસમઉ અજીવભેદ અદ્ધા. અહ્વા ભણીઇ કાલ. પરિવર્ત્તના કહીઇ જં સમય-સમય અતિક્રમવઉં એ કાલ-તણઉ રૂપ. અનઇ એણઇ કાલ દ્રવ્યઇં કરી સવિ હુ વસ્ય હુઇ. સવિહુ દ્રવ્ય પલટાઈ. સવિહુ જીવ-તણી સ્થિતિ સમયાદિક રૂપ એક ભેદ જિ. L2/18 પુદ્ગલ સ્કંધ-માહિં.
હૂઇં નવ્યપુરાણાદિક ભાવ પ્રતિસમઇ
કલઇ એહ કારણ કાલ કહીઇ. એ કાલ
* પ્રદેશનું વર્ણન અન્યપ્રતોમાં નથી.
Jain Education International
-
–
નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ
१६.५
For Private & Personal Use Only
www.jainelibrary.org