________________
મંડાઈ, તિહાં અનંતાનુબંધીયા થ્યારિ કષાય અનઇ મિથ્યાત્વ, મિશ્ર, સમ્યકત્વ એણે સાતે ઉપશમાવે અથવા ક્ષેપેડૂતે આઠમું નિવૃત્તિબાદરગુણસ્થાન.
તદનંતર નવ નોકષાયે અનઇ સંજ્વલન લોભ-તણું છેહિલિ સંખ્યાતખંડ જાણ કષાયોપશમાવે અથવા ક્ષેપે હૂતે નઉમઉં બાદરગુણસ્થાન.
તદનંતર સંજ્વલનલોભ-તણું છહિલિ સંખ્યાતખંડ અસંખ્યાતે કરી ઉપશમાવતાં અથવા લેપતાં દશમું સૂક્ષ્મસંપરાયગુણસ્થાન.
એતલઇ જહાં મોહનીયકર્મ સઘલઉં ક્ષપદ, પછઇ મૂલ-તઉ અઠ્ઠાવીસવિધ મોહનીય ઉપશમાવઇ એ અગ્યારમું ઉપશાંતમોહગુણસ્થાન. યા મિથ્યાત્વ અનઇ હાસ્યાદિક પટકે, વેદે ત્રિક, આરિ કષાય એવં ચઊદ આત્યંતરગ્રંથિ રહિતપણાતુ તિવારઇ ઉપશામક નિગ્રંથ કહીઇ. ઉપશમશ્રેણિવંત ઇહથિકુ પડઇ તુ છઠ્ઠઇ ગુણઠાણાં આવી રહઈ અથવા પહિલઈ ગુણઠાણઇ જાઈ. ન પડઇ અનઇ તિહાં જિ રહિઉ મરઇ તકે સર્વાર્થસિદ્ધિ જાઈ.
મોહનીયકર્મ ક્ષીણઈ હૂતઇ ક્ષેપક નિગ્રંથ-હિઇ બારમું ક્ષણમોહગુણસ્થાન.
તિહાં જ્ઞાનાવરણી, દર્શનાવરણી, અંતરાય એ ત્રિણિ કર્મ ક્ષપદ, મોહનીયકર્મ આગઇ દસમાં જિ ગુણઠાણઇ રહિઉ, પછઇ અંતર્મુહૂર્તિ કેવલી હુઇ. એ સયોગિકેવલિ તેરમઉ ગુણસ્થાન.
મુક્તિગમન કાલિ સેલેસીકરણ-તણઇ ક્ષણિ મનો-વચન-કાયયોગરૂપ તેરમું સયોગિ તેહ-નઇ નિગ્રંઇહિ પાંચ હૃસ્વોક્ષરોચ્ચાર લગઇ ચઊદમું અયોગિકેવલિ ગુણસ્થાન. તદઅંતર એકઇ સમઇ મુક્તિ હુઇ. તત્ર દેવ, નારકી-માહિ પહિલા રિ ગુણસ્થાન હુઇ. તિર્યંચ-માહિ, પાંચ, મનુષ્ય-માહિ ચૌદ ગુણસ્થાન હુઈ. કા ઇમ ગુણસ્થાને વર્તતા જીવ-તણા ચઊદ ભેદ. અત્ર ભેદ ગ્રહણ ગાથા –
૩૬ વા નિવિ તિરિ-નર-નિયર-નિરા-સુ-વિતા |
વળાવિય-વિહ્નિા-સુર-નર-નારય-17-07-TT 8 || ભાવાર્થ :
અન્ય પ્રકારે પણ જીવના ચૌદ ભેદ ગણાવ્યા છે તે આ પ્રમાણે ––
નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ
૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org