________________
તથા સમ્યદૃષ્ટિ-હિં જિનવચન-તણાં એક અક્ષર ભણી અસહિણાઇં, અથવા અનંતાનુબંધીયા કષાય-તણઇ ઉદયિ જઘન્ય-તુ અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ-તુ દેશોનઅર્ધપુદ્ગલપરાવર્ત જાણ મિથ્યાત્વ ગુણસ્થાન.
અનંત અભવ્ય અનઇ ભવ્ય યથાપ્રવૃત્તકરણ-તઉ ગ્રંથિ લગઇ આવઇ પણ અભવ્ય ગ્રંથિભેદ ન કરઇ, ભવ્યઇં ઘણાઇ ગ્રંથિભેદ કરઇ, વલી ક્લિષ્ટ પરિણામિ કરી ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધઈ, ગ્રંથિભેદ કીધા પૂઢિ જિ ઔપશમિકસમ્યક્ત્વાદિક-તણ લાભ હુઈ. તથા ઔપમિક સમ્યક્ત્વ-તુ ચ્યવતાં અનંતાનુબંધી-તણઇ ઉદય જઘન્યકાલ સમય, ઉત્કૃષ્ટ-તઉ છ આવલી જાણ સાસ્વાદનસમ્યક્ત્વ હુઇ તિવારઇ બીજઉં સાસ્વાદનગુણસ્થાન.
તથા કો એક જીવ પ્રથમ-ન્તુ ક્ષાયોપશમિકસમ્યક્ત્વ લહિણાર ગ્રંથિભેદ કરતુ અપૂર્વિકરણિ મિથ્યાત્વમોહનીય-તણા પુદ્ગલ ત્રિવિધ કરઇ. અશુદ્ધ, અર્ધવિશુદ્ધ, વિશુદ્ધ. .અનઇ વિશુદ્ધતઉ જિવારઇ અર્ધવિશુદ્ધ મિથ્યાત્વ પુંજ ઉદય આવઇ, તિવારઇ જિનવચન ઊપરિ ન રાગ, ન દ્વેષ ઇસિÎ અંતર્મુહૂર્ત જાણ મિશ્રતા ભાવ હુઇ એ ત્રીજઉ મિશ્રગુણસ્થાન.
ઇહ મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્ર એહ ત્રિğ-હૂિં ગુણસ્થાન કિંચિત્માત્ર જ્ઞાન-દર્શનરૂપ જીવગુણ-તણા સાવ-થિકુ શુદ્ધપુંજ-તણઇ ઉદય ક્ષાયોપશમિક સમ્યક્ત્વ હુઇ તેહ ભણી ગુણસ્થાનત્વ. તથા પ્રત્યાખ્યાનાવરણ કષાયોદય-થિકુ નિયમ માત્રઇ અણુલેતુ સમ્યક્ત્વ ખરઉં પાલતુ અવિરત સમ્યદૃષ્ટિ હુઇ એ ચઉથઉ અવિરતિ ગુણસ્થાન.
તથા શેષ સાતકર્મ-તઉ પલ્યોપમપૃથક્પ્રમાણ સ્થિતિ-તણઇ ક્ષયિં પ્રત્યાખ્યાનાવરણ કષાયોદય-થિકઉ સર્વવિરતિ-તણી અપ્રાપ્તિ, દેશવિરતિ યુક્ત હૂઇં. પાંચમĞ વિરતાવિરતી=દેશવિરતિ બીજું નામ એ પાંચમઉ ગુણસ્થાન.
તેહ કર્મ-થિકુ સંખ્યાતસાગરે ક્ષીણે હૂતે ચારિત્ર પ્રાપ્તઇં હૂઇ હૂતીઇં સંજ્વલન કષાયોદય અનઇં નિદ્રાદિક પ્રમાદવંત યતિ-હૂઇં હુઇ એ છઠ્ઠઉં પ્રમત્તગુણસ્થાન.
નિદ્રાદિક પ્રમાદરહિત યતિ-Çઇં સાતમ અપ્રમત્તગુણસ્થાન. હવડાં ભરતક્ષેત્રિ સુવિહિતયતી છઠ્ઠઇ-સાતમઇ ગુણઠાણઇ વર્ષઇ.
શેષકર્મ-તણે સંખ્યાતસાગરે ક્ષીણેડૂતે ઉપશમશ્રેણિ અથવા ક્ષપકશ્રેણિ
Jain Education International
નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ
૧૬૨
For Private & Personal Use Only
www.jainelibrary.org