SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્પત્તિ સમઇ જિ સમકાલિ કરવા આરંભીઈ, અનઇ કમિહિલા જૂજૂઇ કાલિ પૂરી હુઇ. પણિ બિહું ઘડી-માહિ જિ પર્યાપ્ત હુઇ. સવે જીવ ઉત્પત્તિકાલિ અંતર્મુહૂર્ત અપર્યાપ્તાઇ જિ હુઇ. પછઇ કઇ પર્યાપ્તા થાઇ, એકિઈ? અપર્યાપ્તાઇ જિ વિણસઇ. તેહુ તે પણ આદ્ય ત્રિણિ પર્યાપ્તિ સમાપ્તા વિનઇ અંતર્મુહૂર્તિ આઉખડે પરભવ જોગડે બાંધી પછઇ અંતર્મહુર્તિ જીવીઇ જિ નઇ મરઇ. આયુર્બધ પણ ત્રીજી ઇંદ્રિય પર્યાપ્તિ હૂઇ પૂઠિહિ જિ કરાઇ. તથા જે આગલિઇ જિ દેહી નવી જીવ આવી સંક્રમઇ તેહ-હિં શરીરપર્યાપ્તિ ટાલી આહારાદિકપર્યાપ્તિ ઇન્ડઇ જિ પૂર્વોક્ત રીતિ હુઇ. તથા દેવ, નારકી લબ્ધિ અપર્યાપ્ત ન હુઇ, પણ કરણ અપર્યાપ્ત હુઇ. અનઇ એકૅન્દ્રિય, બેંદ્રિય, બેંદ્રિય, ચઉરિદ્રિય અનઇ સંમૂર્છાિમ નઇ ગર્ભજઇ મનુષ્ય, તિર્યંચ લબ્ધિ-તુ અનઇ કરણ-તુ બિહૂ પરિ અપર્યાપ્તા હુઇ. જે એકેંદ્રિય અપર્યાપ્તા વિણસઇ તે ઉશ્વાસ પતિઇ જિ અપર્યાપ્તા જાણિવા. જેહ કારણ તેહઇ આયુર્બધ કરી તુ વિણસઇ, અનઇ આયુર્બધ પણિ ઇંદ્રિય પર્યાપ્તિ હુઇ પૂઠિઇ જિ બંધાઇ, ઇમ અનેરાઇ લબ્ધિ અપર્યાપ્તા યથાસંભવ જાણિવા. સવે અપર્યાપ્તા જીવ અસ્પષ્ટ વર્ણ કરી ચર્મચક્ષુ-હિં ગોચર નહીં. તથા વૈક્રિય, તૈજસ, કાર્મણ અનઇ સૂક્ષ્મતણુ નઇ અપર્યાપ્ત-તણું દારિકદેહ જીવિ મુક્તમાત્ર હૂતા વિશાલ થઈ જાઇ એ છ પર્યાપ્તિ કહી. એહ છ પર્યાપ્તિ-માહિ એકેંદ્રિય સવિહું જીવ-હિં પહિલી ઐરિ પર્યાપ્તિ હુઇ, આહાર, શરીર, ઇંદ્રિય, આનપાનરૂપ. વિકલૈંદ્રિય કહિતા ત્રિણિ = બેંદ્રિય, ત્રિદ્રિય, ચઉરિદ્રિયરૂપ. એહ-હિં એહિ જિ પૂર્વલી આરિ પર્યાપ્તિ અનઇ પાંચમી ભાષાપર્યાપ્તિ હુઇ. અસંજ્ઞીઆ સંમૂર્છાિમ પંચેદ્રિય-હિં એહ જિ પાંચ પર્યાપ્તિ હુઇ. ગર્ભજમનુષ્ય, તિર્યંચ, દેવ, નારકીપ્રતિ પૂર્વલી પાંચ પર્યાપ્તિ સહિત છઠ્ઠી મન: પર્યાપ્તિ હુઇ. પણ એટલી વિશેષ દેવ-ઇ ભાષાપર્યાપ્તિ પાંચમી અનઇ છઠ્ઠી મન:પર્યાપ્તિ એ બિલ્સિ સમકાલિ=એકઈ વારઇ હુઇ, બીજા જીવ-ઇ અનુક્રમિઇ પહિલિ ભાષાપર્યાપ્તિ પછઇ મન:પર્યાપ્તિ હુઇ. થત: ડાં - PI/II અનુક્રમિતિ નિષ્પત્તિ પહુચઇ PI/12 જે જે આપણી આપણી પર્યાપ્તિ કરી નઇં જે પરભવુિં જાઇ તે પર્યાપ્તા કહી. Pl/I3 અનઇ આપણી આપણી પર્યાપ્તિ અણકીધઇ જિ મરઈ તે અપર્યાપ્તા જાણિવા. નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૧૫૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004936
Book TitleNavtattva Prakarana
Original Sutra AuthorN/A
AuthorVistirnashreeji
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2003
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy