________________
અનઇ રસ અંગીકરા, તેહ શક્તિ-રહઇ આહાર પર્યાપ્તિ કહી. બીજી શરીર પર્યાપ્તિ તે કિસી કહીઇ ? જીવ જેણઇ પુદ્ગલ’ નિષ્પન્ન શક્તિઇ કરી જે રસભૂત આહાર તે સાત ધાતુ – રસ, લોહી, માંસ અસ્થિ, મેદ, મજ્જા, શુક્ર એણે સાતે ભેદે પરિણાવઇ તે શરીર પર્યાપ્તિ કહી. ત્રીજી ઇંદ્રિય પર્યાપ્તિ તે કિસી કહીઇ ? જેણઈ શક્તિઇ કરી જીવિ જે આહાર ધાતુ-પણ પરિણમીવિવઉ છઇ તે આહાર-થિકુ સાર પુદ્ગલ લેઇ ઇંદ્રિય-પણાં પરિણાવીઇ અનઇ તે ઇંદ્રિય આપણા-આપણા વિષય જ્ઞાન સમર્થ હુઇ તે ઇંદ્રિય પર્યાપ્તિ કહી. ચઉથી શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ તે કિસી કહીઇ ? જેણ શક્તિ વિશેષઇ કરી જીવ ઉશ્વાસ યોગ્ય પગલવર્ગણા-તણાં દલિઇ લેઇ ઉશ્વાસ-પણઇ પરિણમાવી-નઇ મેઇલઇ તે ઉશ્વાસ પર્યાપ્તિ કહી. પાંચમી ભાષાપર્યાપ્તિ તે કિસી કહી ? જેણઇ શક્તિ છે કરી જીવ ભાષાવર્ગણા-તણાં પુદ્ગલદલિક પહિલઈ સમઇ અંગિકરઇ અનઇ ભાષા-પણાં પરિણમાવી મેહલઈ તે ભાષા પર્યાપ્તિ કહઇ. છઠ્ઠી મન:પર્યાપ્તિ તે કિસી કહી ? જેણઇ શક્તિઇ કરી જીવ મનોદ્રવ્યવર્ગણા દલિક લેઇ મન-પણા પરિણાવી, આલંબી જે કાંઈ ચીંતવઇ=ધ્યાઇ તે મન:પર્યાપ્તિ કહીઇ.
સર્વ પર્યાપ્તિ હુઇ પૂઠિ જીવ યથાવસરિ અનંતા નવનવા આહારાદિક પુદ્ગલ લિઇ અનઇ વય-તણી વૃદ્ધિ સર્વ પર્યાપ્તિ-તણી વૃદ્ધિ હુઇ. તથા વૈક્રિય શરીરીયા-પ્રતિ અનઇ આહારક શરીરીયા-પ્રતિ શરીર પર્યાપ્તિ અંતર્મુહૂર્તિકી અંતર્મુર્તિ નીપજઇ. બીજી પાંચ પર્યાપ્તિ એક સામયિકી = એક એક સમય પ્રમાણા, એકેકઇ સમયિ જૂજઇ હુઇ. ઊનઇ0 ઔદારિક શરીરીયા - પ્રતિ આહારપર્યાપ્તિ એક સામયિકી એકસમય-માહિ હુઇ. બીજી પાંચ પર્યાપ્તિ અંતર્મુર્તિકી અંતમૂહુત્તિ નીપજઇ. ઇત્યર્થ: એ સઘલઇ પર્યાપ્તિ, જીવિઇ
Pl7
L7
L28
L249 L/10
જીણાં શક્તિ કરી જે આહાર રસ-પણ પરિણમાવાઇ છઇ તે આહાર. જીણ શક્તિ કરી જે આહાર રસ-પણ પરિણમાવઈ છઇ તે આહાર જીણઇ શક્તિ કરી આત્માઇ જે આહાર ધાતુ-પણઇ, શરીર-પણ પરિણમાવઇ છઇ તે વલિ ઇંદ્રિય-પરિણમાવઇ છઇ તે ઇંદ્રિય. મનોવર્ગણાના પુદ્ગલ અંગીકરી નઈ જઈ કાંઇ અને
નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ
૧૫૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org