SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ યદ્યપિ એકેન્દ્રિય-હૂઇં અંતર્મુહૂર્ત અનાકારોપયોગરૂપ દર્શન અને અંતર્મુહુર્ત્ત સાકારોપયોગરૂપ જ્ઞાન હુઇ. ચ્યારિ અનઇ ત્રિણિ લેશ્યા હુઇ, પુણ અવ્યક્તજ્ઞાનિ કરી હઉં સુખી, હઉ દુઃખી, ઇસી સુખ, દુ:ખ સંજ્ઞા ન હુઇં. પ્રાયો—બાહલ્યુિં તેહ-હૂઇં અસાતાવેદનીય હુઇ. તથા जया मोहोदयो तिव्वो । ઇસ્યા વચન તુ તીહ-હૂિં મોહોદય તીવ્ર કહીઇ તે મોહસંજ્ઞા ન હુઈ પ્રાયો બાહુથિં તેહ-હૂિં અસાતાવેદનીય હુઇ હીં. કિંતુ મોહોદય ભણીઇ વિષયસંજ્ઞા તીવ્ર હુઇ. ચ્યારિલેશ્યા તે એહ કારણ જં એહ-માહિ ઇશાનાંત દેવ ઊપજઇ તે કારણિ ચ્યારિ લેશ્યા હુઇ. એતલઇ સંન્નીયર િિવયા એ પદ વખાણિતું. તત્ર એતલઇ બિ સૂક્ષ્મ, બાદર એકેંદ્રિય, બિ સંજ્ઞી, અસંજ્ઞી પંચેન્દ્રિય અનઇ બેંદ્રિય, તેંદ્રિય, ચઉરિંદ્રિય થઈ સાત ભેદ ઊિઆ. એ સાતઇ ભેદ પર્યાપ્તા અનઇ અપર્યાપ્તા કરી ચઊદભેદ જીવના જાણિવા. પર્યાપ્તિનું સ્વરૂપ : હિવ પર્યાપ્તિ સ્વરૂપ સંક્ષેપમાત્રિ વિચાલે કહિ છઇ. પર્યાપ્તિ બિ ભેદ પર્યાપ્ત સઘલીઇ લાધી નથી Jain Education International લબ્ધિ-તઉ અનઇ કરણ-તઉ. તઉ જેહે સ્વયોગ્ય પુણ િિસ તે લબ્ધિ પર્યાપ્ત. જેહે સ્વયોગ્ય પર્યાપ્તિ પૂરી પામી તે કરણ પર્યાપ્ત. અનઇ અપર્યાપ્તઇ બિ ભેદ લબ્ધિ-તઉ અનઇ કરણ-તઉ. જે સ્વ સ્વયોગ્ય પર્યાપ્તિ સઘલીઇ નહીં લહઇ, અપર્યાપ્તિ જિ વિણસિસિઇ તે લબ્ધિઅપર્યાપ્ત. અનઇ જે સ્વયોગ્ય પર્યાપ્તિ સઘલીઇ લહિસિઇ પણિ હજી પૂરી લાધી નથી તે કરણ અપર્યાપ્તા જાણિવા. અથ તે પર્યાપ્તિ સી કહીઇ ? પર્યાપ્તિ ભણીઇ જીવની શક્તિ વિશેષ. તે ષપ્રકાર યથા પહિલી આહાર પર્યાપ્તિ, બીજી શરીર પર્યાપ્તિ, ત્રીજઇ ઇંદ્રિય પર્યાપ્તિ, ચઉથી શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ, પાંચમી ભાષા પર્યાપ્તિ, છઠ્ઠી મન પર્યાપ્તિ. આહાર પર્યાપ્તિ તે કિસી કહીઇ ? જેણઇ શક્તિ વિશેષઇં કરી જીવ ઉત્પત્તિ સ્થાનકિ આવિઉ હૂંતુ પુદ્ગલ સાનિધ્ધિ કરી આહાર લેઇનઇં તે આહાર કૂચા-પણઇ અનઇ રસ-પણઇ પરિણમાવઇ, કૂચા લાંખઇ P1/5 પર્યાપ્તિ હુ કહઇ છઇ. Ll/6 નાખઇ. PI/6 = નાખઇ. નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૧૫૭ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004936
Book TitleNavtattva Prakarana
Original Sutra AuthorN/A
AuthorVistirnashreeji
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2003
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy