________________
બાદરવાઉ – ઉત્કલિકા, ઝંઝાદિ તથા વલી રત્નપ્રભાદિક પૃથિવી અનઇ દેવલોક-તણી આધારભૂત થીણા ઘીની પરિ દઢરૂપ ઘનવાત. ઊથીણા ઘી ની પરિ અદૃઢ રૂપ તનુવાત, અસંખ્યાત યોજન પિંડ ઇત્યાદિ બાદરવાઉકાય.
બાદરવનસ્પતિ – બિ ભેદ – પ્રત્યેક અનઇ સાધારણ. જે વનસ્પતિનઇ એક શરીર એક જિ જીવ હુઇ તે પ્રત્યેક. અનઇ જેહ-નઇ એક શરીરિ અનંતા જીવ તે સાધારણ. અથવા... વનસ્પતિકાયના છ પ્રકાર :
(૧) અઝબીજ - કોરટાદિક, (૨) મૂલબીજ - ઉત્પલાદિક, (૩) પર્વબીજ-સેલડી પ્રમુખ, (૪) સ્કંધબીજ - શલ્લwાદિક, (૫) બીજરૂહશાલ્યાદિક, (૯) સંમૂૐજ-તૃણાદિક તથા એકેન્દ્રિયના સંસ્થાન :
પૃથ્વીકાય - મસૂર સંસ્થાન, અપકાય - બિંદુ સંસ્થાન, તેજઃકાય - સૂચી કલાપ સંસ્થાન, વાયુકાય - પતાકા સંસ્થાન, નિગોદવનસ્પતિકાય - જલબિંદુસંસ્થાન, શેષવનસ્પતિકાય-અનેક સંસ્થાન. ૬
પ્રત્યેકવનસ્પતિ ટાલી બાદર પૂઢવિકાયાદિક-તણા દેહ સંખ્યાતા જીવ-તણાં દેહ મિલ્યા હુંતા ચર્મચક્ષુ-નઇ ગોચરિ નાવઇ. પુણ જઈ અસંખ્યાત જીવ-તણા દેડ એકઠાં મિલિયા હુઈ તુ દૃષ્ટિ ગોચરિ આવઇ..
બાદરનિગોદતણાં જઈ અનંત જીવાત્મક અસંખ્ય દેહ એકઠાં મિલ્યા હુઇ તુ દૃષ્ટિછે દસઇ. ૩વત્તા: - પ્રક્રિયા: સૂમ: વાક્ય | એતલઇ ગિ સુમિયર એ બે ભેદ વખાણ્યા.
અ બ્રિજર ઘહિલા. એ વખાણાઇ છઇ. પંચિંદ્રિય તેહ બિહ ભેદિ – સંજ્ઞીઆ પંચેન્દ્રિય, અસંજ્ઞીઆ પંચેન્દ્રિય. દેવ, નારકી અનઇ ગર્ભજમનુષ્ય, તિર્યંચ એ આરઇ સંજ્ઞીયા. અનઇ સમૂóજ મનુષ્ય, તિર્યંચ પંચેન્દ્રિય એ બિ અસંજ્ઞીયા. ગર્ભજમનુષ્ય - પનરકર્મભૂમિ, ત્રીસઅકર્મભૂમિ, છપ્પનઅંતરદ્વીપે એકોત્તરસતસુ સ્થાનકે ગર્ભિ ઊપજઇ તે ગર્ભજમનુષ્ય જાણિવા. તિમ સમૂઠ્ઠમમનુષ્ય એ જ એકોતરસઉ સ્થાનકે મનુષ્ય-તણા મલ, મૂત્ર, શ્લેષ્મા,
કક અન્ય પ્રતોમાં વનસ્પતિકાય તથા એકેન્દ્રિય સંસ્થાનનું વર્ણન નથી. # ગર્ભજમનુષ્ય, સમૂરછમમનુષ્યનું વર્ણન અન્ય પ્રતોમાં નથી.
નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ
૧૫૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org