________________
चउदस चउदस बायालीसा बासी य हुंति बायाला ।
सत्तावन्नं बारस चउ नव भेया कमेणेसिं ।।२।। ભાવાર્થ :
આ નવતત્ત્વમાં અનુક્રમે જીવના ચૌદ, અજીવના ચૌદ, પુણ્યના બેંતાલીસ, પાપના વ્યાસી, આશ્રવના બેંતાલીસ, સંવરના સત્તાવન, નિર્જરાના બાર, બંધના ચાર અને મોક્ષના નવ ભેદો-પ્રકારો છે. બાલાવબોધ :
જીવ ચૌદે ભેદે (૧૪), અજીવ ચઊદે ભેદે (૧૪), પુણ્ય બતાલીસ ભેદે (૪૨), પાપ વ્યાસી ભેદે (૮૨), આશ્રવ બતાલીસ ભેદે (૪૨), સંવર સત્તાવન ભેદે (૫૭), નિર્જરા બાર ભેદે (૧૨), બંધ ચિહુ ભેદે (૪), મોક્ષ નવ ભેદે (૯) એહ નવતત્ત્વ સર્વ સંખ્યાઇ ૨૭૩ ભેદ હુઇ.
પહિલઉં જીવ બિહું ભેદે – એક સિદ્ધ જીવ, બીજા સંસારી જીવ. જે સિદ્ધ તે એક સ્વરૂપ જિ. અનઇ જે સંસારી તે ચઊદે ભેદે જાણિવા. કેહા તે ચઊદ ભેદ જીવ તણાં ? તે કહઈ છઇ સૂત્રકાર.
एगिदिअ सुहुमियरा, सन्नियर पणिंदिया य बि-ति-चउ ।
अपज्जत्ता पज्जत्ता कमेण चउदस जिअठ्ठाणा ।।३।। ભાવાર્થ :
સૂક્ષ્મ એકેન્દ્રિય, બાદર એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય અને સંજ્ઞી પંચેન્દ્રિય આ સાતેના અપર્યાપ્તા અને પર્યાપ્તા મળીને કુલ ૧૪ ભેદો જીવતત્ત્વના છે. બાલાવબોધ :
દ્રિ = એકેંદ્રિય જીવ બિહુ ભેદ. સુહુનિયરી = એકિ સૂક્ષ્મ, ઇયર* ભણીઇ બાદર. તલ એકેંદ્રિય જીવ સૂક્ષ્મ અનઇ બાદર.
વવિદિશા = સંજ્ઞીયા, અસંજ્ઞીઆ બિ ભેદ. અનઇ
વિ-તિ-૧૩ = બેંદ્રિય, નેંદ્રિય, ચઉરિંદ્રિય એ સાતઇ ભેદ, L24 બીજા
નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ
૧૫૧
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org