________________
બીજઉં અજીવતત્ત્વ, ત્રીજઉં પુણ્યતત્ત્વ, ચથ પાપતત્ત્વ, પાંચમ આશ્રવતત્ત્વ, છઠ્ઠઉં સંવરતત્ત્વ, સાતમહં નિર્જરાતત્ત્વ, આઠમઉં બંધતત્ત્વ, નઉમઉ મોક્ષતત્ત્વ. એ નવતત્ત્વના નામ.
હવઇ જીવતત્ત્વ તે કિસિઉ કહીઇ ?
जीवो ज्ञानमय: सुखदुःखभोक्ता स्वयं' कृतकार्यसंस्मारकः इत्यादि चेतनास्वरूप:
-
અજીવ તત્ત્વ તે કિસિઉ કહીઇ જે વસ્તુ ચૈતન્યરહિત, સુખદુ:ખાદિક કિસિĞ ન જાણઇ ન વેઇ ॥૨॥ પુણ્યતત્ત્વ તે કિસિઉ કહીઇ—જે શુભ નિર્મલ પરિણામિ કરી, કર્મના ઉજ્જ્વલ પુદ્ગલ અંગીકઇ જીવ, તે ચંદ્ર જ્યોત્સનાસમાન શુભ પ્રકૃતિરૂપ પુછ્યતત્ત્વ જાણિવઉં. IIII પાપતત્ત્વ તે કિસિઉ કહીઇ જે અશુભ પરિણામિકરી, કર્મના કૃષ્ણ પુદ્ગલ જીવ અંગીકરઇ તે પાપતત્ત્વ શ્યામરૂપ ||૪|| આશ્રવ-તત્ત્વ તે કિસિÎ કહીઇ જે કર્મ ઊપાર્જવા હેતુ જીણઇં કર્ત્તવ્યિ કરી કર્મના પુદૂગલ આકર્ષઇ, જે પાંચે ઇંદ્રિયે, ચિહું કષાયે કરી આત્મા કર્મો ભરાઈ તે આશ્રવ. III સંવરતત્ત્વ તે કિસિઉ કહીઇ— જે અશુભ કર્મ લાગિવા-નઉ નિવારણ હેતુ, જં પાંચ સમિતિ, ત્રિણિગુપ્તિ, બાવીસ પરીષહાદિકે કરી કર્મ આવતઉ રાખીઇ તે સંવર IIઙ નિર્જરાતત્ત્વ તે કિસિઉ કહીઇ જે બાંધા કર્મ-તણુ ક્ષપવું જ કર્મ-નવું શરીરિઇં વેઇ = સહી કરી, અથવા તપ સંયમાદિકે કરી વિધ્વંસ-વડે તે નિર્જરા. જિમ તલાવ-નઉ જલ સૂર્યને કિ૨ણે કરી સૂકઇ, તિમ જે બદ્ધકર્મ આપણાં સૂકવઇ તે નિર્જરા ॥૭॥ બંધતત્વ તે કિસિÎ કહીઇ જે જીવ-હૂ ઇ કર્મ-સિવું સંયોગ, જીવ નઇં કર્મ-સિĞ અત્યંત એકમેકપણઉં થાઇ, જે ક્ષીર નીર નીપરિ પ્રદેસ-પ્રદેસિÛ જીવ-સિહં કર્મ3 મિલઇ તે બંધ. ॥૮॥ મોક્ષતત્ત્વ તે કિસિઉ કહીઇ જે સર્વ કર્મ-તણઉ વિયોગ. શુભ અનઇ અશુભ કર્મ-થિકઉ આત્મા મૂકાઇ-નઇં, જે આપણઇ મૂલગઇ કેવલજ્ઞાન સ્વરૂપઇં આવઇ તે મોક્ષતત્ત્વ ।।૯।। એતલઇ પ્રથમ ગાથા.
હવઇ બીજી ગાહા : નવતત્ત્વના ભેદ કહઇ છઇ.
L2/1
P1/2
P1/3
-
પૂર્વકૃત
આત્મારૂપ સરોવર પાપરૂપ પાણીઇ ભરાઇ.
કર્મ બંધ હુઇ તે.
Jain Education International
નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ
૧૫૦
For Private & Personal Use Only
—
www.jainelibrary.org